En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 930 | Date: 19-Aug-1994
1994-08-19
1994-08-19
કહેતો રહ્યો છું હું તો, સહુ મારા અતિતની યાદ મને અપાવશો ના
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kaheto-rahyo-chhum-hum-to-sahu-mara-atitani-yada-mane-apavasho-na
કહેતો રહ્યો છું હું તો, સહુ મારા અતિતની યાદ મને અપાવશો ના
એ દુઃખ ભરી યાદ અપાવી, મારા હૈયાને દુઃખી તમે કરશો ના
તોય કરતો રહ્યો છું એવું, અપાવતો રહ્યો છું યાદ અન્યને
દુઃખી ને દુઃખી કરતો રહ્યો છું, અન્ય હૈયાને દુઃખ યાદ અપાવીને
ખુદની કહાની ભૂલવા ચાહતો, કહું છું અન્યને, એ કહાનીની યાદ અપાવશો ના
જાણવા અન્યની વાત, મશગુલ એવો બની જાઉં છું, કેવો, એ પૂછશો ના
ચાહું છું મુસ્કુરાતો ને મુસ્કુરાતો ચહેરો હું તો રે જીવનમાં
પણ આંસુ સિવાય બીજું કાંઈ આપી શક્યો ના, હું તો રે અન્યને
હતી આ આદત મારી કે હતી આ રીત, જીવનભર એ સમજી શક્યો ના
દયા આપવાને બદલે, દયાને પાત્ર હું તો બનતો રહ્યો
કહેતો રહ્યો છું હું તો, સહુ મારા અતિતની યાદ મને અપાવશો ના
Kaheto rahyo chhum hum to, sahu mara atitani yada mane apavasho na
View Original
કહેતો રહ્યો છું હું તો, સહુ મારા અતિતની યાદ મને અપાવશો ના
એ દુઃખ ભરી યાદ અપાવી, મારા હૈયાને દુઃખી તમે કરશો ના
તોય કરતો રહ્યો છું એવું, અપાવતો રહ્યો છું યાદ અન્યને
દુઃખી ને દુઃખી કરતો રહ્યો છું, અન્ય હૈયાને દુઃખ યાદ અપાવીને
ખુદની કહાની ભૂલવા ચાહતો, કહું છું અન્યને, એ કહાનીની યાદ અપાવશો ના
જાણવા અન્યની વાત, મશગુલ એવો બની જાઉં છું, કેવો, એ પૂછશો ના
ચાહું છું મુસ્કુરાતો ને મુસ્કુરાતો ચહેરો હું તો રે જીવનમાં
પણ આંસુ સિવાય બીજું કાંઈ આપી શક્યો ના, હું તો રે અન્યને
હતી આ આદત મારી કે હતી આ રીત, જીવનભર એ સમજી શક્યો ના
દયા આપવાને બદલે, દયાને પાત્ર હું તો બનતો રહ્યો
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
kahētō rahyō chuṁ huṁ tō, sahu mārā atitanī yāda manē apāvaśō nā
ē duḥkha bharī yāda apāvī, mārā haiyānē duḥkhī tamē karaśō nā
tōya karatō rahyō chuṁ ēvuṁ, apāvatō rahyō chuṁ yāda anyanē
duḥkhī nē duḥkhī karatō rahyō chuṁ, anya haiyānē duḥkha yāda apāvīnē
khudanī kahānī bhūlavā cāhatō, kahuṁ chuṁ anyanē, ē kahānīnī yāda apāvaśō nā
jāṇavā anyanī vāta, maśagula ēvō banī jāuṁ chuṁ, kēvō, ē pūchaśō nā
cāhuṁ chuṁ muskurātō nē muskurātō cahērō huṁ tō rē jīvanamāṁ
paṇa āṁsu sivāya bījuṁ kāṁī āpī śakyō nā, huṁ tō rē anyanē
hatī ā ādata mārī kē hatī ā rīta, jīvanabhara ē samajī śakyō nā
dayā āpavānē badalē, dayānē pātra huṁ tō banatō rahyō
Previous Bhajan
મહત્ત્વ નથી જેનું કાંઈ, મહત્ત્વ એને પહેલા આપતા રહ્યા છીએ
Next Bhajan
મહેરબાની મહેરબાની પ્રભુ, આપી તે મને આ જિંદગાની, તારી મહેરબાની
Previous Gujarati Bhajan
મહત્ત્વ નથી જેનું કાંઈ, મહત્ત્વ એને પહેલા આપતા રહ્યા છીએ
Next Gujarati Bhajan
મહેરબાની મહેરબાની પ્રભુ, આપી તે મને આ જિંદગાની, તારી મહેરબાની
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up