En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 929 | Date: 15-Aug-1994
1994-08-15
1994-08-15
મહત્ત્વ નથી જેનું કાંઈ, મહત્ત્વ એને પહેલા આપતા રહ્યા છીએ
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mahattva-nathi-jenum-kami-mahattva-ene-pahela-apata-rahya-chhie
મહત્ત્વ નથી જેનું કાંઈ, મહત્ત્વ એને પહેલા આપતા રહ્યા છીએ
નથી કાંઈ કામનું જે રિશ્તો, પહેલા એની સંગ બાંધી રહ્યા છીએ
જરૂરત નથી જેની જીવનમાં, જરૂરત એની ઊભી કરતા રહ્યા છીએ
મોહમાયામાં ખેંચાઈ, આંધળા જેવું વર્તન કરી રહ્યા છીએ
ના કરવા જેવું પહેલું કરી, ફરિયાદ ને ફરિયાદ ઊભી કરતા રહ્યા છીએ
ઝાંઝવાઓ પાછળ દોડી-દોડી, અંતે થાક્તા તો રહ્યા છીએ
અભિમાન ને અહંકારમાં ભૂલી ભાન, ભટકતા ને ભટકતા તો રહ્યા છીએ
હર એક ક્ષણે ને હર એક પળે, શૂળી પર ચડતા તો રહ્યા છીએ
બચવા માટે સદા બૂમો પર બૂમો, પાડતા તો રહ્યા છીએ
ના મળતા કોઈ આશરો કે સહારો, પ્રભુ પાસે જવા ત્યારે ચાહીએ છીએ
મહત્ત્વ નથી જેનું કાંઈ, મહત્ત્વ એને પહેલા આપતા રહ્યા છીએ
Mahattva nathi jenum kami, mahattva ene pahela apata rahya chhie
View Original
મહત્ત્વ નથી જેનું કાંઈ, મહત્ત્વ એને પહેલા આપતા રહ્યા છીએ
નથી કાંઈ કામનું જે રિશ્તો, પહેલા એની સંગ બાંધી રહ્યા છીએ
જરૂરત નથી જેની જીવનમાં, જરૂરત એની ઊભી કરતા રહ્યા છીએ
મોહમાયામાં ખેંચાઈ, આંધળા જેવું
વર્તન
કરી રહ્યા છીએ
ના કરવા જેવું પહેલું કરી, ફરિયાદ ને ફરિયાદ ઊભી કરતા રહ્યા છીએ
ઝાંઝવાઓ પાછળ દોડી-દોડી, અંતે થાક્તા તો રહ્યા છીએ
અભિમાન ને અહંકારમાં ભૂલી ભાન, ભટકતા ને ભટકતા તો રહ્યા છીએ
હર એક ક્ષણે ને હર એક પળે, શૂળી પર ચડતા તો રહ્યા છીએ
બચવા માટે સદા બૂમો પર બૂમો, પાડતા તો રહ્યા છીએ
ના મળતા કોઈ આશરો કે સહારો, પ્રભુ પાસે જવા ત્યારે ચાહીએ છીએ
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
mahattva nathī jēnuṁ kāṁī, mahattva ēnē pahēlā āpatā rahyā chīē
nathī kāṁī kāmanuṁ jē riśtō, pahēlā ēnī saṁga bāṁdhī rahyā chīē
jarūrata nathī jēnī jīvanamāṁ, jarūrata ēnī ūbhī karatā rahyā chīē
mōhamāyāmāṁ khēṁcāī, āṁdhalā jēvuṁ vartana karī rahyā chīē
nā karavā jēvuṁ pahēluṁ karī, phariyāda nē phariyāda ūbhī karatā rahyā chīē
jhāṁjhavāō pāchala dōḍī-dōḍī, aṁtē thāktā tō rahyā chīē
abhimāna nē ahaṁkāramāṁ bhūlī bhāna, bhaṭakatā nē bhaṭakatā tō rahyā chīē
hara ēka kṣaṇē nē hara ēka palē, śūlī para caḍatā tō rahyā chīē
bacavā māṭē sadā būmō para būmō, pāḍatā tō rahyā chīē
nā malatā kōī āśarō kē sahārō, prabhu pāsē javā tyārē cāhīē chīē
Previous Bhajan
પ્રેમ ભી તારી સંગ પ્રભુ, ઝઘડો ભી તારી સંગ
Next Bhajan
કહેતો રહ્યો છું હું તો, સહુ મારા અતિતની યાદ મને અપાવશો ના
Previous Gujarati Bhajan
પ્રેમ ભી તારી સંગ પ્રભુ, ઝઘડો ભી તારી સંગ
Next Gujarati Bhajan
કહેતો રહ્યો છું હું તો, સહુ મારા અતિતની યાદ મને અપાવશો ના
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up