En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3136 | Date: 28-Dec-1998
1998-12-28
1998-12-28
કહું છું હું તને પ્રભુ, કે હું તને પ્યાર કરું છું
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kahum-chhum-hum-tane-prabhu-ke-hum-tane-pyara-karum-chhum
કહું છું હું તને પ્રભુ, કે હું તને પ્યાર કરું છું
ખુલ્લા દિલથી જો કહું પ્રભુ તને હું, મને ખુદને જ પ્યાર કરું છું
પળભર રાખી નથી શક્તો હું મને એના વિના, કે હું ખુદને જ પ્યાર કરું છું
ચાહે કહું કાંઈ પણ, પણ જીવનમાં હું ખુદનેજ પ્યાર કરું છું
મનમાં ને મનમાં હસતો હશે તું, રહ્યો છે વસી જ્યાં મારામાં તું
સમજી ગયો હશે તું કે, હું તને મારામાં ને મારામાં પ્યાર કરું છું
રહ્યો છે તું મારી અંદર કે, તારો જ તો હું એતબાર કરું છું
કહી રહ્યો છું હું તને પ્રભુ કે, હું તો મને ને મને પ્યાર કરું છું
મારા કહેવા પર ના જાશે તું, તું જાણે છે હું કોને પ્યાર કરું છું
જીવનમાં પહેલીવાર સચ્ચાઈનો સ્વીકાર કરું છું, કે હું તને …
કહું છું હું તને પ્રભુ, કે હું તને પ્યાર કરું છું
Kahum chhum hum tane prabhu, ke hum tane pyara karum chhum
View Original
કહું છું હું તને પ્રભુ, કે હું તને પ્યાર કરું છું
ખુલ્લા દિલથી જો કહું પ્રભુ તને હું, મને ખુદને જ પ્યાર કરું છું
પળભર રાખી નથી શક્તો હું મને એના વિના, કે હું ખુદને જ પ્યાર કરું છું
ચાહે કહું કાંઈ પણ, પણ જીવનમાં હું ખુદનેજ પ્યાર કરું છું
મનમાં ને મનમાં હસતો હશે તું, રહ્યો છે વસી જ્યાં મારામાં તું
સમજી ગયો હશે તું કે, હું તને મારામાં ને મારામાં પ્યાર કરું છું
રહ્યો છે તું મારી અંદર કે, તારો જ તો હું એતબાર કરું છું
કહી રહ્યો છું હું તને પ્રભુ કે, હું તો મને ને મને પ્યાર કરું છું
મારા કહેવા પર ના જાશે તું, તું જાણે છે હું કોને પ્યાર કરું છું
જીવનમાં પહેલીવાર સચ્ચાઈનો સ્વીકાર કરું છું, કે હું તને …
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
kahuṁ chuṁ huṁ tanē prabhu, kē huṁ tanē pyāra karuṁ chuṁ
khullā dilathī jō kahuṁ prabhu tanē huṁ, manē khudanē ja pyāra karuṁ chuṁ
palabhara rākhī nathī śaktō huṁ manē ēnā vinā, kē huṁ khudanē ja pyāra karuṁ chuṁ
cāhē kahuṁ kāṁī paṇa, paṇa jīvanamāṁ huṁ khudanēja pyāra karuṁ chuṁ
manamāṁ nē manamāṁ hasatō haśē tuṁ, rahyō chē vasī jyāṁ mārāmāṁ tuṁ
samajī gayō haśē tuṁ kē, huṁ tanē mārāmāṁ nē mārāmāṁ pyāra karuṁ chuṁ
rahyō chē tuṁ mārī aṁdara kē, tārō ja tō huṁ ētabāra karuṁ chuṁ
kahī rahyō chuṁ huṁ tanē prabhu kē, huṁ tō manē nē manē pyāra karuṁ chuṁ
mārā kahēvā para nā jāśē tuṁ, tuṁ jāṇē chē huṁ kōnē pyāra karuṁ chuṁ
jīvanamāṁ pahēlīvāra saccāīnō svīkāra karuṁ chuṁ, kē huṁ tanē …
Previous Bhajan
મોહમાયાના તાંતણાને, મારા પ્રભુ તું કાપતો જાજે
Next Bhajan
પ્રાણ વિનાના ખોળિયા ત્યજી ગયા સહુ કોઈ, નિકળી ખોળિયામાંથી
Previous Gujarati Bhajan
મોહમાયાના તાંતણાને, મારા પ્રભુ તું કાપતો જાજે
Next Gujarati Bhajan
પ્રાણ વિનાના ખોળિયા ત્યજી ગયા સહુ કોઈ, નિકળી ખોળિયામાંથી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up