En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3135 | Date: 28-Dec-1998
1998-12-28
1998-12-28
મોહમાયાના તાંતણાને, મારા પ્રભુ તું કાપતો જાજે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mohamayana-tantanane-mara-prabhu-tum-kapato-jaje
મોહમાયાના તાંતણાને, મારા પ્રભુ તું કાપતો જાજે
પ્રભુ મને તું તારી વિશાળતામાં, ને વ્યાપ્તિમાં ખોવાવા દેજે
ના દેજે તું મને ખેંચાવા અહીં તહીં, ભ્રમણાથી દૂર રાખજે
તારા પ્યારથી તું મને તારી તરફ બોલાવી લેજે
ભૂલીને બધું પ્રભુ રહુ સદા તુજમાં, હાલ એવા તું દેજે
દુનિયાદારીના પ્રપંચોમાંથી, તું મને બહાર કાઢતો રહેજે
ડૂબી ના જાઉં ફરી ક્યાંય મઝધારે, ધ્યાન એ તું રાખજે
કે પ્રભુ તારાથી પળ એક પણ જુદો થવા ના તું દેજે
થવું હોય જે થાય અંજામની ફિકર તું મને ના કરાવજે
ભૂલી જાઉં પ્રભુ જીવનમાં બધું, કે તારી વિશાળતા હૈયે જગાવી દેજે
મોહમાયાના તાંતણાને, મારા પ્રભુ તું કાપતો જાજે
Mohamayana tantanane, mara prabhu tum kapato jaje
View Original
મોહમાયાના તાંતણાને, મારા પ્રભુ તું કાપતો જાજે
પ્રભુ મને તું તારી વિશાળતામાં, ને વ્યાપ્તિમાં ખોવાવા દેજે
ના દેજે તું મને ખેંચાવા અહીં તહીં, ભ્રમણાથી દૂર રાખજે
તારા પ્યારથી તું મને તારી તરફ બોલાવી લેજે
ભૂલીને બધું પ્રભુ રહુ સદા તુજમાં, હાલ એવા તું દેજે
દુનિયાદારીના પ્રપંચોમાંથી, તું મને બહાર કાઢતો રહેજે
ડૂબી ના જાઉં ફરી ક્યાંય મઝધારે,
ધ્યાન
એ તું રાખજે
કે પ્રભુ તારાથી પળ એક પણ જુદો થવા ના તું દેજે
થવું હોય જે થાય અંજામની ફિકર તું મને ના કરાવજે
ભૂલી જાઉં પ્રભુ જીવનમાં બધું, કે તારી વિશાળતા હૈયે જગાવી દેજે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
mōhamāyānā tāṁtaṇānē, mārā prabhu tuṁ kāpatō jājē
prabhu manē tuṁ tārī viśālatāmāṁ, nē vyāptimāṁ khōvāvā dējē
nā dējē tuṁ manē khēṁcāvā ahīṁ tahīṁ, bhramaṇāthī dūra rākhajē
tārā pyārathī tuṁ manē tārī tarapha bōlāvī lējē
bhūlīnē badhuṁ prabhu rahu sadā tujamāṁ, hāla ēvā tuṁ dējē
duniyādārīnā prapaṁcōmāṁthī, tuṁ manē bahāra kāḍhatō rahējē
ḍūbī nā jāuṁ pharī kyāṁya majhadhārē, dhyāna ē tuṁ rākhajē
kē prabhu tārāthī pala ēka paṇa judō thavā nā tuṁ dējē
thavuṁ hōya jē thāya aṁjāmanī phikara tuṁ manē nā karāvajē
bhūlī jāuṁ prabhu jīvanamāṁ badhuṁ, kē tārī viśālatā haiyē jagāvī dējē
Previous Bhajan
લૂંટી લેશો જીવનમાં, તમે બધી જર જાગીરો
Next Bhajan
કહું છું હું તને પ્રભુ, કે હું તને પ્યાર કરું છું
Previous Gujarati Bhajan
લૂંટી લેશો જીવનમાં, તમે બધી જર જાગીરો
Next Gujarati Bhajan
કહું છું હું તને પ્રભુ, કે હું તને પ્યાર કરું છું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up