En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3837 | Date: 13-Apr-2000
2000-04-13
2000-04-13
કહું જઈને જગમાં કોને, હૈયું મારું આજ વીંધાઈ ગયું
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kahum-jaine-jagamam-kone-haiyum-marum-aja-vindhai-gayum
કહું જઈને જગમાં કોને, હૈયું મારું આજ વીંધાઈ ગયું
અરે રહ્યાં પ્રેમબાણ છૂટતા ને છૂટતા હૈયામાંથી પ્રભુના, હૈયું મારું એમા વીંધાઈ…
ચિંધવું હતું જે નિશાન મારે એ આજ ચીંધાઈ ગયું
કોરું હૈયું મારું આજ તો પૂરે પૂરું ભીંજાઈ ગયું કહું જઈને કોને હૈયું મારું …
અનોખું ને પ્યારું, ચમત્કાર આજ થઈ ગયો કહું જઈને કોને …
જીવન મારું પળએકમાં તો બદલાઈ ગયું, હૈયું મારું વિંધાઈ ગયું …
પ્યારની હતી તલપ દિલમાં કે દિલને દિલનું ભાણુ મળી ગયું …
મહેર ઉતરી આખર પ્રભુ તારી કે, દર્દમાં ચેન મળી ગયું …
ખ્વાબોને મારા હકીકતનું પહેરણ મળી ગયું…
પાનખરમાં જાણે વસંતનું આગમન થઈ ગયું, કે દિલ મારુ વીંધાઈ ગયું …
કહું જઈને જગમાં કોને, હૈયું મારું આજ વીંધાઈ ગયું
Kahum jaine jagamam kone, haiyum marum aja vindhai gayum
View Original
કહું જઈને જગમાં કોને, હૈયું મારું આજ વીંધાઈ ગયું
અરે રહ્યાં પ્રેમબાણ છૂટતા ને છૂટતા હૈયામાંથી પ્રભુના, હૈયું મારું એમા વીંધાઈ…
ચિંધવું હતું જે નિશાન મારે એ આજ ચીંધાઈ ગયું
કોરું હૈયું મારું આજ તો પૂરે પૂરું ભીંજાઈ ગયું કહું જઈને કોને હૈયું મારું …
અનોખું ને પ્યારું,
ચમત્કાર
આજ થઈ ગયો કહું જઈને કોને …
જીવન મારું પળએકમાં તો બદલાઈ ગયું, હૈયું મારું વિંધાઈ ગયું …
પ્યારની હતી તલપ દિલમાં કે દિલને દિલનું ભાણુ મળી ગયું …
મહેર ઉતરી આખર પ્રભુ તારી કે, દર્દમાં ચેન મળી ગયું …
ખ્વાબોને મારા હકીકતનું પહેરણ મળી ગયું…
પાનખરમાં જાણે વસંતનું આગમન થઈ ગયું, કે દિલ મારુ વીંધાઈ ગયું …
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
kahuṁ jaīnē jagamāṁ kōnē, haiyuṁ māruṁ āja vīṁdhāī gayuṁ
arē rahyāṁ prēmabāṇa chūṭatā nē chūṭatā haiyāmāṁthī prabhunā, haiyuṁ māruṁ ēmā vīṁdhāī…
ciṁdhavuṁ hatuṁ jē niśāna mārē ē āja cīṁdhāī gayuṁ
kōruṁ haiyuṁ māruṁ āja tō pūrē pūruṁ bhīṁjāī gayuṁ kahuṁ jaīnē kōnē haiyuṁ māruṁ …
anōkhuṁ nē pyāruṁ, camatkāra āja thaī gayō kahuṁ jaīnē kōnē …
jīvana māruṁ palaēkamāṁ tō badalāī gayuṁ, haiyuṁ māruṁ viṁdhāī gayuṁ …
pyāranī hatī talapa dilamāṁ kē dilanē dilanuṁ bhāṇu malī gayuṁ …
mahēra utarī ākhara prabhu tārī kē, dardamāṁ cēna malī gayuṁ …
khvābōnē mārā hakīkatanuṁ pahēraṇa malī gayuṁ…
pānakharamāṁ jāṇē vasaṁtanuṁ āgamana thaī gayuṁ, kē dila māru vīṁdhāī gayuṁ …
Previous Bhajan
નયનો શોધે છે તમને, અંતર ઝંખે છે તમને, મારા વાલા ક્યાં છુપાઈ વસ્યા છો તમે?
Next Bhajan
एक ना एक दिन तो तू भरेगा खाली जाम को तू भरेगा
Previous Gujarati Bhajan
નયનો શોધે છે તમને, અંતર ઝંખે છે તમને, મારા વાલા ક્યાં છુપાઈ વસ્યા છો તમે?
Next Gujarati Bhajan
તારી યાદોની કાંકરી, તું મને મારતો રહેજે રે શ્યામ
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up