View Hymn (Bhajan)

Sr No. 202 | Date: 05-Jun-19931993-06-05કરતો રહ્યો ગોપીઓને ઘેલી, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karato-rahyo-gopione-gheli-o-kana-tum-karato-rahyo-gopione-gheliકરતો રહ્યો ગોપીઓને ઘેલી, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

છેડી તારી મીઠી-મીઠી બાંસુરી, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

તારા રૂપથી, તેં સૌને લલચાવી, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

તારા નયનોથી એને નચાવી, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

નયનોના તીર મારીને એના દિલ પર, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

તારા રાસે તેં એને રમાડી, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

તારા પ્રેમમાં, તેં એને પીગળાવી, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

બની ગઈ ગોપીઓ ઘેલી, ઓ કાન, આજ થઈ ગઈ ઘેલી, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

સુધ-બુધ ખોઈ પોતાના, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

થઈ ગઈ તારી ને તારી, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

કરતો રહ્યો ગોપીઓને ઘેલી, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી
Karato rahyo gopione gheli, o kana, tum karato rahyo gopione gheli

View Original
Increase Font Decrease Font

કરતો રહ્યો ગોપીઓને ઘેલી, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

છેડી તારી મીઠી-મીઠી બાંસુરી, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

તારા રૂપથી, તેં સૌને લલચાવી, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

તારા નયનોથી એને નચાવી, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

નયનોના તીર મારીને એના દિલ પર, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

તારા રાસે તેં એને રમાડી, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

તારા પ્રેમમાં, તેં એને પીગળાવી, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

બની ગઈ ગોપીઓ ઘેલી, ઓ કાન, આજ થઈ ગઈ ઘેલી, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

સુધ-બુધ ખોઈ પોતાના, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

થઈ ગઈ તારી ને તારી, ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

karatō rahyō gōpīōnē ghēlī, ō kāna, tuṁ karatō rahyō gōpīōnē ghēlī

chēḍī tārī mīṭhī-mīṭhī bāṁsurī, ō kāna, tuṁ karatō rahyō gōpīōnē ghēlī

tārā rūpathī, tēṁ saunē lalacāvī, ō kāna, tuṁ karatō rahyō gōpīōnē ghēlī

tārā nayanōthī ēnē nacāvī, ō kāna, tuṁ karatō rahyō gōpīōnē ghēlī

nayanōnā tīra mārīnē ēnā dila para, ō kāna, tuṁ karatō rahyō gōpīōnē ghēlī

tārā rāsē tēṁ ēnē ramāḍī, ō kāna, tuṁ karatō rahyō gōpīōnē ghēlī

tārā prēmamāṁ, tēṁ ēnē pīgalāvī, ō kāna, tuṁ karatō rahyō gōpīōnē ghēlī

banī gaī gōpīō ghēlī, ō kāna, āja thaī gaī ghēlī, tuṁ karatō rahyō gōpīōnē ghēlī

sudha-budha khōī pōtānā, ō kāna, tuṁ karatō rahyō gōpīōnē ghēlī

thaī gaī tārī nē tārī, ō kāna, tuṁ karatō rahyō gōpīōnē ghēlī
Explanation in English Increase Font Decrease Font

You kept captivating the Gopis, O Krishna, you kept making them wild with devotion.

By playing the sweet notes of your flute, O Krishna, you kept...

With your enchanting beauty, you enticed them, O Krishna, you kept...

With the movements of your eyes, you made them dance, O Krishna, you kept...

By striking the arrows of your glances straight into their hearts, O Krishna, you kept...

In your divine cosmic dance, you made them join your play, O Krishna, you kept...

In the warmth of your pure love, you melted their souls, O Krishna, you kept...

The Gopis became completely captivated, O Krishna, today they are lost in your trance, you kept...

Losing all awareness of their outer selves and minds, O Krishna, you kept...

They became yours and yours alone, O Krishna, you kept...