View Hymn (Bhajan)

Sr No. 201 | Date: 05-Jun-19931993-06-05પ્રેમભર્યું વહાલા તારું મુખડું રે, હું તો નિરખું રે, હું તો નિરખું રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=premabharyum-vala-tarum-mukhadum-re-hum-to-nirakhum-re-hum-to-nirakhumપ્રેમભર્યું વહાલા તારું મુખડું રે, હું તો નિરખું રે, હું તો નિરખું રે

એને જોઈ-જોઈ, મનમાં હું તો હરખું રે, હું તો હરખું રે

તારી વહાલભરી આંખ હું તો નિરખું રે, હું તો નિરખું રે

એને જોઈ-જોઈ, દિલમાં હું તો હરખું રે, હું તો હરખું રે

તારું હાસ્યભર્યું મુખડું હું તો નિરખું રે, હું તો નિરખું રે

એને જોઈ-જોઈ, સુખદુઃખ મારા વિસરું રે, મારા વિસરું રે

તારી મીઠી-મીઠી વાણી, હું તો સાંભળું રે, હું તો સાંભળું રે

એને સાંભળી રે, મનમાં ને મનમાં, હું તો મલકું રે, હું તો મલકું રે

મનમોહન વહાલા તારી મૂર્તિ રે, તારી મૂર્તિ રે

મારા હૈયામાં પ્રાણ, એ તો પૂરતી રે, એ તો પૂરતી રે

પ્રેમભર્યું વહાલા તારું મુખડું રે, હું તો નિરખું રે, હું તો નિરખું રે
Premabharyum vahala tarum mukhadum re, hum to nirakhum re, hum to nirakhum re

View Original
Increase Font Decrease Font

પ્રેમભર્યું વહાલા તારું મુખડું રે, હું તો નિરખું રે, હું તો નિરખું રે

એને જોઈ-જોઈ, મનમાં હું તો હરખું રે, હું તો હરખું રે

તારી વહાલભરી આંખ હું તો નિરખું રે, હું તો નિરખું રે

એને જોઈ-જોઈ, દિલમાં હું તો હરખું રે, હું તો હરખું રે

તારું હાસ્યભર્યું મુખડું હું તો નિરખું રે, હું તો નિરખું રે

એને જોઈ-જોઈ, સુખદુઃખ મારા વિસરું રે, મારા વિસરું રે

તારી મીઠી-મીઠી વાણી, હું તો સાંભળું રે, હું તો સાંભળું રે

એને સાંભળી રે, મનમાં ને મનમાં, હું તો મલકું રે, હું તો મલકું રે

મનમોહન વહાલા તારી મૂર્તિ રે, તારી મૂર્તિ રે

મારા હૈયામાં પ્રાણ, એ તો પૂરતી રે, એ તો પૂરતી રે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prēmabharyuṁ vahālā tāruṁ mukhaḍuṁ rē, huṁ tō nirakhuṁ rē, huṁ tō nirakhuṁ rē

ēnē jōī-jōī, manamāṁ huṁ tō harakhuṁ rē, huṁ tō harakhuṁ rē

tārī vahālabharī āṁkha huṁ tō nirakhuṁ rē, huṁ tō nirakhuṁ rē

ēnē jōī-jōī, dilamāṁ huṁ tō harakhuṁ rē, huṁ tō harakhuṁ rē

tāruṁ hāsyabharyuṁ mukhaḍuṁ huṁ tō nirakhuṁ rē, huṁ tō nirakhuṁ rē

ēnē jōī-jōī, sukhaduḥkha mārā visaruṁ rē, mārā visaruṁ rē

tārī mīṭhī-mīṭhī vāṇī, huṁ tō sāṁbhaluṁ rē, huṁ tō sāṁbhaluṁ rē

ēnē sāṁbhalī rē, manamāṁ nē manamāṁ, huṁ tō malakuṁ rē, huṁ tō malakuṁ rē

manamōhana vahālā tārī mūrti rē, tārī mūrti rē

mārā haiyāmāṁ prāṇa, ē tō pūratī rē, ē tō pūratī rē
Explanation in English Increase Font Decrease Font

Your face filled with pure love, my Beloved, I just keep gazing at it, I keep gazing at it;

Looking at it over and over, my heart blossoms with sheer joy, it blossoms with joy.

Your eyes overflowing with tenderness, I just keep gazing at them, I keep gazing at them;

Looking at them over and over, my soul rejoices with deep happiness, it rejoices with happiness.

Your smile-adorned face, I just keep gazing at it, I keep gazing at it;

Looking at it over and over, I completely forget all my joys and sorrows, I completely forget them.

Your sweet, nectar-like voice, I just keep listening to it, I keep listening to it;

Hearing those words, I quietly smile within my heart, I smile within my heart.

O enchanting Captivator of Minds, Your divine form, Your divine form;

Infuses the very breath of life into my heart, it infuses the breath of life.