View Hymn (Bhajan)

Sr No. 162 | Date: 25-Mar-19931993-03-25કરવા હોય છે ભગીરથી પ્રયત્નો સહુને જીવનમાંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karava-hoya-chhe-bhagirathi-prayatna-to-sahune-jivanamamકરવા હોય છે ભગીરથી પ્રયત્નો સહુને જીવનમાં

પણ વિરલા કોઈક જ એ તો કરી શકે છે જીવનમાં

પ્રયત્ન કર્યા વગર જ સહુને ભગીરથ બનવું હોય છે

જ્યારે કરવા જાય પ્રયત્નો, ના એમનાથી બની શકાય છે

ત્યાં નિરાશાથી ઘેરાઈ જાય છે, અંધકાર ને અંધકારમાં રહી જાય છે

પ્રગટાવ્યો છે આશનો દીપક જેને હૈયે, ના એ તો કદી નિરાશ થાય છે

જીવનમાં, ભાગ્યનો રથી એ પોતે જ બની જાય છે

પોતાનું ભાગ્ય, પોતાને હાથે, એ તો લખી જાય છે

કરવા હોય છે ભગીરથી પ્રયત્નો સહુને જીવનમાં
Karava hoya chhe bhagirathi prayatno sahune jivanamam

View Original
Increase Font Decrease Font

 
કરવા હોય છે ભગીરથી પ્રયત્નો સહુને જીવનમાં

પણ વિરલા કોઈક જ એ તો કરી શકે છે જીવનમાં

પ્રયત્ન કર્યા વગર જ સહુને ભગીરથ બનવું હોય છે

જ્યારે કરવા જાય પ્રયત્નો, ના એમનાથી બની શકાય છે

ત્યાં નિરાશાથી ઘેરાઈ જાય છે, અંધકાર ને અંધકારમાં રહી જાય છે

પ્રગટાવ્યો છે આશનો દીપક જેને હૈયે, ના એ તો કદી નિરાશ થાય છે

જીવનમાં, ભાગ્યનો રથી એ પોતે જ બની જાય છે

પોતાનું ભાગ્ય, પોતાને હાથે, એ તો લખી જાય છે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


karavā hōya chē bhagīrathī prayatnō sahunē jīvanamāṁ

paṇa viralā kōīka ja ē tō karī śakē chē jīvanamāṁ

prayatna karyā vagara ja sahunē bhagīratha banavuṁ hōya chē

jyārē karavā jāya prayatnō, nā ēmanāthī banī śakāya chē

tyāṁ nirāśāthī ghērāī jāya chē, aṁdhakāra nē aṁdhakāramāṁ rahī jāya chē

pragaṭāvyō chē āśanō dīpaka jēnē haiyē, nā ē tō kadī nirāśa thāya chē

jīvanamāṁ, bhāgyanō rathī ē pōtē ja banī jāya chē

pōtānuṁ bhāgya, pōtānē hāthē, ē tō lakhī jāya chē
Explanation in English Increase Font Decrease Font

Everyone wishes to make monumental, Bhagirath-like efforts in life,

But only a rare few exceptional souls can actually execute them!

Without making any effort, everyone simply wants to be called a hero (Bhagirath),

Yet when they actually attempt it, they fail to achieve greatness.

Surrounded by disappointment there, the mind remains trapped in darkness,

But the one who has lit the lamp of hope in their heart never faces despair!

He himself becomes the charioteer of his own destiny,

And with his own hands, he ends up writing his own glorious fate!