View Hymn (Bhajan)

Sr No. 1544 | Date: 07-Jun-19961996-06-07કરે છે શરારત તું એવી, કે તારી સંગ ઝઘડવાનું મન થાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kare-chhe-shararata-tum-evi-ke-tari-sanga-jaghadavanum-mana-thaya-chheકરે છે શરારત તું એવી, કે તારી સંગ ઝઘડવાનું મન થાય છે

પણ આવે છે નજર સામે રે જ્યાં તું, ત્યાં ઝઘડો ભુલાઈ રે જાય છે

પ્રભુ, છે તું એટલો મીઠો, કે તારી મીઠાશથી મન મારું શાંત થઈ જાય છે

હસતો ને મલકાતો આવે છે જ્યાં તું સામે, ત્યાં બધું ભુલાઈ જાય છે

થાય છે તો ત્યારે, બસ તને પ્યાર ને પ્યાર કરવાનું મન થાય છે

છે શું દિલમાં, હતું શું રે દિલમાં, કરવું હતું રે શું, એ બધું ભુલાઈ જાય છે

યાદ-ફરિયાદ બધી રે ભૂલી, ભાન ખુદનું પણ વિસરાય છે

બધાં રે રિસામણાં રે મારાં, પળ એકમાં ભૂલી રે જવાય છે

કહેવું હોય છે ઘણું રે તને, પણ શબ્દ એક ભી ના બોલાય છે

છે શરારત તારી રે એવી, કે જેમાં મન મારું મૂંઝાતું ને મૂંઝાતું જાય છે

કરવું હોય છે કાંઈ, ને કાંઈ કરતો એ થઈ જાય છે

તારી મીઠાશની આગળ, સઘળી કડવાશ એ ભૂલી જાય છે

કરે છે શરારત તું એવી, કે તારી સંગ ઝઘડવાનું મન થાય છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

karē chē śarārata tuṁ ēvī, kē tārī saṁga jhaghaḍavānuṁ mana thāya chē

paṇa āvē chē najara sāmē rē jyāṁ tuṁ, tyāṁ jhaghaḍō bhulāī rē jāya chē

prabhu, chē tuṁ ēṭalō mīṭhō, kē tārī mīṭhāśathī mana māruṁ śāṁta thaī jāya chē

hasatō nē malakātō āvē chē jyāṁ tuṁ sāmē, tyāṁ badhuṁ bhulāī jāya chē

thāya chē tō tyārē, basa tanē pyāra nē pyāra karavānuṁ mana thāya chē

chē śuṁ dilamāṁ, hatuṁ śuṁ rē dilamāṁ, karavuṁ hatuṁ rē śuṁ, ē badhuṁ bhulāī jāya chē

yāda-phariyāda badhī rē bhūlī, bhāna khudanuṁ paṇa visarāya chē

badhāṁ rē risāmaṇāṁ rē mārāṁ, pala ēkamāṁ bhūlī rē javāya chē

kahēvuṁ hōya chē ghaṇuṁ rē tanē, paṇa śabda ēka bhī nā bōlāya chē

chē śarārata tārī rē ēvī, kē jēmāṁ mana māruṁ mūṁjhātuṁ nē mūṁjhātuṁ jāya chē

karavuṁ hōya chē kāṁī, nē kāṁī karatō ē thaī jāya chē

tārī mīṭhāśanī āgala, saghalī kaḍavāśa ē bhūlī jāya chē