View Hymn (Bhajan)

Hymn No. 3754 | Date: 29-Dec-19991999-12-29કરી રહ્યાં છીએ એ પૂર્ણતાની વાત, જે પૂર્ણતાને હજી અમે પામ્યા નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kari-rahyam-chhie-e-purnatani-vata-je-purnatane-haji-ame-panya-nathiકરી રહ્યાં છીએ એ પૂર્ણતાની વાત, જે પૂર્ણતાને હજી અમે પામ્યા નથી

પામશું જરૂર એક દિવસ અમે, એ વાતમાં અમને કોઈ શંકા નથી …

નથી કોઈ હૈયામાં શંકા મને તારા માટે, ના શંકાભર્યું હૈયું મને દેજે

નથી કોઈ વાત એવી કેવી તને તો મારે, જ્યાં જાણે છે તું બધું ને બધું

જાણકારીને શું જણાવું કે, અધૂરા ઘડાનો ઘડો મારે નથી રહેવું

ફરિયાદોનો પૂંજ લઈને, નથી મારે તારા દ્વારે તો આવવું

નાદાની તો ખૂબ કરી અમે જીવનમાં, એમાં ને એમાં અમારે રહેવું નથી

જખમો રૂઝવવા કરીએ પ્રયત્ન, એને વધારે હવે કોતરવા નથી

સમજી-વિચારીને કરવું છે વર્તન, એમ ને એમ જીવનમાં રહેવું નથી

ખુશ થાય તું અમને જોઈને, રીત એ અપનાવ્યા વિના રહેવું નથી

કરી રહ્યાં છીએ એ પૂર્ણતાની વાત, જે પૂર્ણતાને હજી અમે પામ્યા નથી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

karī rahyāṁ chīē ē pūrṇatānī vāta, jē pūrṇatānē hajī amē pāmyā nathī

pāmaśuṁ jarūra ēka divasa amē, ē vātamāṁ amanē kōī śaṁkā nathī …

nathī kōī haiyāmāṁ śaṁkā manē tārā māṭē, nā śaṁkābharyuṁ haiyuṁ manē dējē

nathī kōī vāta ēvī kēvī tanē tō mārē, jyāṁ jāṇē chē tuṁ badhuṁ nē badhuṁ

jāṇakārīnē śuṁ jaṇāvuṁ kē, adhūrā ghaḍānō ghaḍō mārē nathī rahēvuṁ

phariyādōnō pūṁja laīnē, nathī mārē tārā dvārē tō āvavuṁ

nādānī tō khūba karī amē jīvanamāṁ, ēmāṁ nē ēmāṁ amārē rahēvuṁ nathī

jakhamō rūjhavavā karīē prayatna, ēnē vadhārē havē kōtaravā nathī

samajī-vicārīnē karavuṁ chē vartana, ēma nē ēma jīvanamāṁ rahēvuṁ nathī

khuśa thāya tuṁ amanē jōīnē, rīta ē apanāvyā vinā rahēvuṁ nathī