View Hymn (Bhajan)

Sr No. 4812 | Date: 08-Mar-20192019-03-08કરીને કર વિચાર, કરીને કર વિચાર, તને શ્વાસ કોણ લેવડાવે છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karine-kara-vichara-karine-kara-vichara-tane-shvasa-kona-levadave-chheકરીને કર વિચાર, કરીને કર વિચાર, તને શ્વાસ કોણ લેવડાવે છે

કરવાનું છે શું તને ને તું શું કરી રહ્યો છે, કરીને

જગતને આધીન થઈ જીવે એવી રીતે કે, જાણે જગત વગર ના ચાલવાનું

સંબંધોના બંધનમાં જકડે ખુદને એવો કે, જાણે જીવન એમાંથી મળવાનું છે

કરીને કર વિચાર, કરીને કર વિચાર, હૃદયમાં ધડકનના તાલ કોણ પૂરે છે

આકાર-વિકારની દુનિયામાં આવી, સમજ તારી મરી પરવારી છે

કરે એવા આડંબર ને દેખાવ જાણે, તને હરએકની ખૂબ પડી છે

મળ્યું છે જે તને એ ના આવે ગુમાવવાની પારી, વિચાર એ સતાવે છે

બાંધ બાંધે એવા જાણે, તારી ઇચ્છા વગર ના કાંઈ થવાનું છે

કરીને કર વિચાર, કરીને કર વિચાર, પ્રાણ છૂટ્યા પછી સંગ કોણ આવવાનું છે

કરીને કર વિચાર, કરીને કર વિચાર, તને શ્વાસ કોણ લેવડાવે છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

karīnē kara vicāra, karīnē kara vicāra, tanē śvāsa kōṇa lēvaḍāvē chē

karavānuṁ chē śuṁ tanē nē tuṁ śuṁ karī rahyō chē, karīnē

jagatanē ādhīna thaī jīvē ēvī rītē kē, jāṇē jagata vagara nā cālavānuṁ

saṁbaṁdhōnā baṁdhanamāṁ jakaḍē khudanē ēvō kē, jāṇē jīvana ēmāṁthī malavānuṁ chē

karīnē kara vicāra, karīnē kara vicāra, hr̥dayamāṁ dhaḍakananā tāla kōṇa pūrē chē

ākāra-vikāranī duniyāmāṁ āvī, samaja tārī marī paravārī chē

karē ēvā āḍaṁbara nē dēkhāva jāṇē, tanē haraēkanī khūba paḍī chē

malyuṁ chē jē tanē ē nā āvē gumāvavānī pārī, vicāra ē satāvē chē

bāṁdha bāṁdhē ēvā jāṇē, tārī icchā vagara nā kāṁī thavānuṁ chē

karīnē kara vicāra, karīnē kara vicāra, prāṇa chūṭyā pachī saṁga kōṇa āvavānuṁ chē