View Hymn (Bhajan)

Sr No. 4813 | Date: 08-Mar-20192019-03-08પરમાત્માનો અંશ છે તું, એનું ઐશ્વર્ય ફૂટી ફૂટીને તારામાં ભરેલું છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=paramatmano-ansha-chhe-tum-enum-aishvarya-phuti-phutine-taramam-bharelumપરમાત્માનો અંશ છે તું, એનું ઐશ્વર્ય ફૂટી ફૂટીને તારામાં ભરેલું છે

તોય પથરા ભેગા કરી કરીને જાતને શાને ડુબાડે છે

ભાગી ભાગી આ જગતમાં, જાતને શાને થકાવે છે

મોહમાયામાં ડૂબીને ખુદ જ ખુદને શાને પજવે છે

સત્ય સ્વરૂપને જાણવા, તું તારી કોશિશ કેમ ના કરે છે

જગ જાણવાની તારી તમન્નામાં જાતને કેમ વિસારે છે

પિંડે સો બ્રહ્માંડે વેદની વાણીને અંતરમાં ના ઉતારે છે

ભવસાગર તરવાની તૈયારી છોડી, ખુદને શાને ડુબાડે છે

યાદ કરવાને બદલે એ પરમ તયયયત્વને, બાકી બધું તું યાદ કરે છે

પરમાત્માનો અંશ છે તું, એનું ઐશ્વર્ય ફૂટી ફૂટીને તારામાં ભરેલું છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

paramātmānō aṁśa chē tuṁ, ēnuṁ aiśvarya phūṭī phūṭīnē tārāmāṁ bharēluṁ chē

tōya patharā bhēgā karī karīnē jātanē śānē ḍubāḍē chē

bhāgī bhāgī ā jagatamāṁ, jātanē śānē thakāvē chē

mōhamāyāmāṁ ḍūbīnē khuda ja khudanē śānē pajavē chē

satya svarūpanē jāṇavā, tuṁ tārī kōśiśa kēma nā karē chē

jaga jāṇavānī tārī tamannāmāṁ jātanē kēma visārē chē

piṁḍē sō brahmāṁḍē vēdanī vāṇīnē aṁtaramāṁ nā utārē chē

bhavasāgara taravānī taiyārī chōḍī, khudanē śānē ḍubāḍē chē

yāda karavānē badalē ē parama tayayayatvanē, bākī badhuṁ tuṁ yāda karē chē