View Hymn (Bhajan)

Sr No. 4783 | Date: 17-Feb-20192019-02-17માયાના મમત્વમાં તો પ્રભુ ભુલાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mayana-mamatvamam-to-prabhu-bhulaya-chheમાયાના મમત્વમાં તો પ્રભુ ભુલાય છે

આ જગતમાં તો ચારેકોર એ જ દેખાય છે

ધીમી થાય એક આંચ ત્યારે, બીજી પ્રખર થાય છે

સુખસગવડમાં પ્રભુ તો સદા ભુલાય છે

આવતા આપણા પ્રભુ તારાં ગુણગાંન ગવાય છે

સગવડિયા સુખની મનોકામના, ના ખતમ થાય છે

જીવનની પળ પળ વહેતી જાય છે, ના એ સમજાય છે

ક્ષણ-બે ક્ષણના સુખ કાજે, મન ભમતું જાય છે

શાશ્વત સુખ ભૂલીને, મન માયામાં લપેટાય છે

ભયમુક્તિ શોકમુક્તિ માટે, નામ પ્રભુનું લેવાય છે

કરજો શરૂઆત ખુદથી, વાત આ સમજાય છે

આ જગતમાં તો ચારેકોર એ જ દેખાય છે

માયાના મમત્વમાં તો પ્રભુ ભુલાય છે
Mayana mamatvamam to prabhu bhulaya chhe

View Original
Increase Font Decrease Font

 
માયાના મમત્વમાં તો પ્રભુ ભુલાય છે

આ જગતમાં તો ચારેકોર એ જ દેખાય છે

ધીમી થાય એક આંચ ત્યારે, બીજી પ્રખર થાય છે

સુખસગવડમાં પ્રભુ તો સદા ભુલાય છે

આવતા આપણા પ્રભુ તારાં ગુણગાંન ગવાય છે

સગવડિયા સુખની મનોકામના, ના ખતમ થાય છે

જીવનની પળ પળ વહેતી જાય છે, ના એ સમજાય છે

ક્ષણ-બે ક્ષણના સુખ કાજે, મન ભમતું જાય છે

શાશ્વત સુખ ભૂલીને, મન માયામાં લપેટાય છે

ભયમુક્તિ શોકમુક્તિ માટે, નામ પ્રભુનું લેવાય છે

કરજો શરૂઆત ખુદથી, વાત આ સમજાય છે

આ જગતમાં તો ચારેકોર એ જ દેખાય છે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


māyānā mamatvamāṁ tō prabhu bhulāya chē

ā jagatamāṁ tō cārēkōra ē ja dēkhāya chē

dhīmī thāya ēka āṁca tyārē, bījī prakhara thāya chē

sukhasagavaḍamāṁ prabhu tō sadā bhulāya chē

āvatā āpaṇā prabhu tārāṁ guṇagāṁna gavāya chē

sagavaḍiyā sukhanī manōkāmanā, nā khatama thāya chē

jīvananī pala pala vahētī jāya chē, nā ē samajāya chē

kṣaṇa-bē kṣaṇanā sukha kājē, mana bhamatuṁ jāya chē

śāśvata sukha bhūlīnē, mana māyāmāṁ lapēṭāya chē

bhayamukti śōkamukti māṭē, nāma prabhunuṁ lēvāya chē

karajō śarūāta khudathī, vāta ā samajāya chē

ā jagatamāṁ tō cārēkōra ē ja dēkhāya chē