View Hymn (Bhajan)

Hymn No. 271 | Date: 03-Aug-19931993-08-03કરું છું હું બલિદાન કેટલું જાણ નથી એની, કરું એટલુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karum-chhum-hum-balidana-ketalum-jana-nathi-eni-karum-etalumકરું છું હું બલિદાન કેટલું જાણ નથી એની, કરું એટલું

સુખ જોઈને બીજાનું, આપું મારા સુખનું બલિદાન

દુઃખને મારા હું તો પોતે નોતરું, પણ કરું બલિદાન

જોઈ આનંદિત કોઈને, આનંદનું બલિદાન હું આપું,

ઉદાસીનતાને તો હું પોતે નોતરું, પણ કરું બલિદાન

જીવનના પથમાં અવાજ કરું એટલો

ક્યાંથી મળે સુખ પ્રભુ તારા જેટલું

સુખમાં ના હું રહી શકું, દુઃખને ના સહન કરી શકું

તો પણ જીવનમાં હું ના સમજી શકું,

છે શું સાચું, છે શું ખોટું જીવનમાં, વ્યર્થમાં જીવું

એટલું બાકી કરતી રહું હું તો બલિદાન એટલું

કરું છું હું બલિદાન કેટલું જાણ નથી એની, કરું એટલું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

karuṁ chuṁ huṁ balidāna kēṭaluṁ jāṇa nathī ēnī, karuṁ ēṭaluṁ

sukha jōīnē bījānuṁ, āpuṁ mārā sukhanuṁ balidāna

duḥkhanē mārā huṁ tō pōtē nōtaruṁ, paṇa karuṁ balidāna

jōī ānaṁdita kōīnē, ānaṁdanuṁ balidāna huṁ āpuṁ,

udāsīnatānē tō huṁ pōtē nōtaruṁ, paṇa karuṁ balidāna

jīvananā pathamāṁ avāja karuṁ ēṭalō

kyāṁthī malē sukha prabhu tārā jēṭaluṁ

sukhamāṁ nā huṁ rahī śakuṁ, duḥkhanē nā sahana karī śakuṁ

tō paṇa jīvanamāṁ huṁ nā samajī śakuṁ,

chē śuṁ sācuṁ, chē śuṁ khōṭuṁ jīvanamāṁ, vyarthamāṁ jīvuṁ

ēṭaluṁ bākī karatī rahuṁ huṁ tō balidāna ēṭaluṁ