View Hymn (Bhajan)

Hymn No. 37 | Date: 26-Aug-19921992-08-26કોસતી ને કોસતી રહી હું તોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kosati-ne-kosati-rahi-hum-toકોસતી ને કોસતી રહી હું તો

બીજાઓને બતાવતી રહી દુર્ગુણો ને દુર્ગુણો,

ન જોયા ક્યારેય એમાં રહેલા ગુણોને,

સમજી સમર્થ મને, અહંમાં ને અહંમાં ડૂબતી રહી,

કરી નિંદા બીજાઓની, મુખને મારા મેલા કરતી રહી,

ચિંતાઓમાં ને ચિંતામાં ચિત્તને ચોંટાડ્યું,

બીજાઓએ કરેલા પાપો પોકારતી

પોટલા મારા તો બાંધતી ગઈ

કોસતી ને કોસતી રહી હું તો

View Original
Increase Font Decrease Font

 
કોસતી ને કોસતી રહી હું તો

બીજાઓને બતાવતી રહી દુર્ગુણો ને દુર્ગુણો,

ન જોયા ક્યારેય એમાં રહેલા ગુણોને,

સમજી સમર્થ મને, અહંમાં ને અહંમાં ડૂબતી રહી,

કરી નિંદા બીજાઓની, મુખને મારા મેલા કરતી રહી,

ચિંતાઓમાં ને ચિંતામાં ચિત્તને ચોંટાડ્યું,

બીજાઓએ કરેલા પાપો પોકારતી

પોટલા મારા તો બાંધતી ગઈ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


kōsatī nē kōsatī rahī huṁ tō

bījāōnē batāvatī rahī durguṇō nē durguṇō,

na jōyā kyārēya ēmāṁ rahēlā guṇōnē,

samajī samartha manē, ahaṁmāṁ nē ahaṁmāṁ ḍūbatī rahī,

karī niṁdā bījāōnī, mukhanē mārā mēlā karatī rahī,

ciṁtāōmāṁ nē ciṁtāmāṁ cittanē cōṁṭāḍyuṁ,

bījāōē karēlā pāpō pōkāratī

pōṭalā mārā tō bāṁdhatī gaī
Explanation in English Increase Font Decrease Font

I kept on cursing and criticising.

I kept on showing people their faults and vices.

I never saw their virtues.

I considered myself as competent and kept on drowning in my ego.

I found faults with others and kept on polluting my mouth.

I connected my mind with worries and tensions.

I kept on calling out the sins of others.

I kept on collecting my own baggage.