View Hymn (Bhajan)

Sr No. 39 | Date: August 19921992-08-01કથની તો કરતી રહી બીજાઓની, પણ ન કરી ક્યારેય મારી કથા, પ્રભુ આગળhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kathani-to-karati-rahi-bijaoni-pana-na-kari-kyareka-mari-katha-prabhuકથની તો કરતી રહી બીજાઓની, પણ ન કરી ક્યારેય મારી કથા, પ્રભુ આગળ

ગીતો તો ગાતી રહી, પણ ન ગાયા ગીત ક્યારેય, મારા કરેલા પાપના, પ્રભુ આગળ

પ્રકાશમાં ને પ્રકાશમાં ફરવા છતાં પણ, જીવન અંધકારમાં જ જીવતી રહી

નિર્લજતા ભરેલું જીવન હોવા છતાં, પ્રભુ આગળ શરમાતી થઈને રહેતી ગઈ

અસત્યના સોગંદ લીધા, પણ સત્ય ક્યારેય બોલી નહીં

કથની તો કરતી રહી બીજાઓની, પણ ન કરી ક્યારેય મારી કથા, પ્રભુ આગળ
Kathni to karti rahi bijaoni, pan na kari kyarey mari katha, prabhu aagal

View Original
Increase Font Decrease Font

કથની તો કરતી રહી બીજાઓની, પણ ન કરી ક્યારેય મારી કથા, પ્રભુ આગળ

ગીતો તો ગાતી રહી, પણ ન ગાયા ગીત ક્યારેય, મારા કરેલા પાપના, પ્રભુ આગળ

પ્રકાશમાં ને પ્રકાશમાં ફરવા છતાં પણ, જીવન અંધકારમાં જ જીવતી રહી

નિર્લજતા ભરેલું જીવન હોવા છતાં, પ્રભુ આગળ શરમાતી થઈને રહેતી ગઈ

અસત્યના સોગંદ લીધા, પણ સત્ય ક્યારેય બોલી નહીં

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kathanī tō karatī rahī bījāōnī, paṇa na karī kyārēya mārī kathā, prabhu āgala

gītō tō gātī rahī, paṇa na gāyā gīta kyārēya, mārā karēlā pāpanā, prabhu āgala

prakāśamāṁ nē prakāśamāṁ pharavā chatāṁ paṇa, jīvana aṁdhakāramāṁ ja jīvatī rahī

nirlajatā bharēluṁ jīvana hōvā chatāṁ, prabhu āgala śaramātī thaīnē rahētī gaī

asatyanā sōgaṁda līdhā, paṇa satya kyārēya bōlī nahīṁ
Explanation in English Increase Font Decrease Font

I kept narrating the tales of others, but never confessed my own story before God,

I kept singing songs aloud, but never sang the song of my own sins before God.

Despite walking around in the bright light, I kept living my life in utter darkness,

Though my life was filled with shamelessness, I kept acting modest and shy before God.

I swore oaths upon falsehoods, but never spoke the ultimate truth!