View Hymn (Bhajan)

Sr No. 3598 | Date: 20-Aug-19991999-08-20કેમ કેમ નો કોટો જો, જીવનમાંથી નિકળી જાશેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kema-kema-no-koto-jo-jivanamanthi-nikali-jasheકેમ કેમ નો કોટો જો, જીવનમાંથી નિકળી જાશે

તો સમજાઈ જાશે આપોઆપ, કે એ તો આમ જ થાશે

શ્વાસમાં ભરીને વિશ્વાસ, ડગલું તારું આગળ પડશે

જીવનમાંથી તારા આ કાંટાઓ, બધા ખરતા જાશે

અવિશ્વાસના તારા એતબારનો, દીદાર કરાવતા જાશે

કેમ કેમ ના કાંટા જીવનમાં, તને આગળ વધવા ના દેશે

તારી અજમાઈશો અને સવાલોમાં, સમય વીતતો જાશે

રહીશ ગફલતમાં તો પસ્તાવાનો, પણ સમય હાથમાં ના રહેશે

સોંપ્યું છે જીવનમાં જેને તે બધું, એના પર એતબાર પૂરો આવી જાશે

તો આ કેમ કેમનો કાંટો, આપોઆપ નીકળી જાશે.

કેમ કેમ નો કોટો જો, જીવનમાંથી નિકળી જાશે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kēma kēma nō kōṭō jō, jīvanamāṁthī nikalī jāśē

tō samajāī jāśē āpōāpa, kē ē tō āma ja thāśē

śvāsamāṁ bharīnē viśvāsa, ḍagaluṁ tāruṁ āgala paḍaśē

jīvanamāṁthī tārā ā kāṁṭāō, badhā kharatā jāśē

aviśvāsanā tārā ētabāranō, dīdāra karāvatā jāśē

kēma kēma nā kāṁṭā jīvanamāṁ, tanē āgala vadhavā nā dēśē

tārī ajamāīśō anē savālōmāṁ, samaya vītatō jāśē

rahīśa gaphalatamāṁ tō pastāvānō, paṇa samaya hāthamāṁ nā rahēśē

sōṁpyuṁ chē jīvanamāṁ jēnē tē badhuṁ, ēnā para ētabāra pūrō āvī jāśē

tō ā kēma kēmanō kāṁṭō, āpōāpa nīkalī jāśē.