View Hymn (Bhajan)

Sr No. 3597 | Date: 20-Aug-19991999-08-20તારી ઇશારતને હજી અમે સમજી શક્તા નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tari-isharatane-haji-ame-samaji-shakta-nathiતારી ઇશારતને હજી અમે સમજી શક્તા નથી

આપણી વચ્ચે છે કેટલી દીવારો

જેને હજી અમે પાર કરી શક્તા નથી

છે સમજ આ છતાં, અહંમથી અળગા અમે રહેતા નથી

આવે જ્યારે પાસે તું અમારી, તો ભ્રમ પામતા અચકાતા નથી

છોડવું છે બધું જીવનમાં પણ, પકડવાનું હજી છૂટતું નથી

અસ્તિત્વ જાળવવું ગમે છે કે ભૂલવું છે, એને એ કદી યાદ આવતું નથી

ક્યાંથી સમજીએ તારા ઇશારા કે, આદતથી છૂટકારા હજી મળ્યા નથી

ઇંતઝાર તો છે આખર સંગ અમારે, કે પળ એની ગણી નથી

મિલનના એ પંથે, પગ હજી અમારા વળ્યા નથી

તારી ઇશારતને હજી અમે સમજી શક્તા નથી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tārī iśāratanē hajī amē samajī śaktā nathī

āpaṇī vaccē chē kēṭalī dīvārō

jēnē hajī amē pāra karī śaktā nathī

chē samaja ā chatāṁ, ahaṁmathī alagā amē rahētā nathī

āvē jyārē pāsē tuṁ amārī, tō bhrama pāmatā acakātā nathī

chōḍavuṁ chē badhuṁ jīvanamāṁ paṇa, pakaḍavānuṁ hajī chūṭatuṁ nathī

astitva jālavavuṁ gamē chē kē bhūlavuṁ chē, ēnē ē kadī yāda āvatuṁ nathī

kyāṁthī samajīē tārā iśārā kē, ādatathī chūṭakārā hajī malyā nathī

iṁtajhāra tō chē ākhara saṁga amārē, kē pala ēnī gaṇī nathī

milananā ē paṁthē, paga hajī amārā valyā nathī