View Hymn (Bhajan)

Sr No. 3148 | Date: 30-Dec-19981998-12-30ખડખડ હાસ્ય સાંભળીને હૈયે, આનંદનો અનુભવ થાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=khadakhada-hasya-sambhaline-haiye-anandano-anubhava-thaya-chheખડખડ હાસ્ય સાંભળીને હૈયે, આનંદનો અનુભવ થાય છે

દુઃખદર્દમાં રડતા માનવી પાસે, હાસ્યનું ઝરણું બહું ઓછું મળે છે

મળી જાય ક્યારેક એની મસ્તીભર્યો હાસ્ય, દિલ ખુશ થઈ જાય છે

ઇચ્છાઓમાં પીડાતો આ માનવ, હસવાનું ભૂલતો ને ભૂલતો જાય છે

ના જાણે એવી કેવી ખુશીને ચાહે છે કે, જેના કાજે નાખુશ બની જાય છે

ભૂલીને એ આનંદની લહેરોને, ગમની ગર્તામાં ખોવાતો જાય છે

ગમ્યું છે હાસ્ય સહુને, હાસ્ય આજ પણ તો સહુને ગમે છે

ના જાણે તોય કેમ સહુ કોઈ, હાસ્યને ભૂલી જાય છે ?

ચિંતાઓના ભાર નીચે દબાતા ને દબાતા જાય છે

એક તો ભાગ્યનો માર ને બીજા, ઇચ્છાઓના વારથી હણતા જાય છે

ખડખડ હાસ્ય સાંભળીને હૈયે, આનંદનો અનુભવ થાય છે
Khadakhada hasya sambhaline haiye, anandano anubhava thaya chhe

View Original
Increase Font Decrease Font

ખડખડ હાસ્ય સાંભળીને હૈયે, આનંદનો અનુભવ થાય છે

દુઃખદર્દમાં રડતા માનવી પાસે, હાસ્યનું ઝરણું બહું ઓછું મળે છે

મળી જાય ક્યારેક એની મસ્તીભર્યો હાસ્ય, દિલ ખુશ થઈ જાય છે

ઇચ્છાઓમાં પીડાતો આ માનવ, હસવાનું ભૂલતો ને ભૂલતો જાય છે

ના જાણે એવી કેવી ખુશીને ચાહે છે કે, જેના કાજે નાખુશ બની જાય છે

ભૂલીને એ આનંદની લહેરોને, ગમની ગર્તામાં ખોવાતો જાય છે

ગમ્યું છે હાસ્ય સહુને, હાસ્ય આજ પણ તો સહુને ગમે છે

ના જાણે તોય કેમ સહુ કોઈ, હાસ્યને ભૂલી જાય છે ?

ચિંતાઓના ભાર નીચે દબાતા ને દબાતા જાય છે

એક તો ભાગ્યનો માર ને બીજા, ઇચ્છાઓના વારથી હણતા જાય છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

khaḍakhaḍa hāsya sāṁbhalīnē haiyē, ānaṁdanō anubhava thāya chē

duḥkhadardamāṁ raḍatā mānavī pāsē, hāsyanuṁ jharaṇuṁ bahuṁ ōchuṁ malē chē

malī jāya kyārēka ēnī mastībharyō hāsya, dila khuśa thaī jāya chē

icchāōmāṁ pīḍātō ā mānava, hasavānuṁ bhūlatō nē bhūlatō jāya chē

nā jāṇē ēvī kēvī khuśīnē cāhē chē kē, jēnā kājē nākhuśa banī jāya chē

bhūlīnē ē ānaṁdanī lahērōnē, gamanī gartāmāṁ khōvātō jāya chē

gamyuṁ chē hāsya sahunē, hāsya āja paṇa tō sahunē gamē chē

nā jāṇē tōya kēma sahu kōī, hāsyanē bhūlī jāya chē ?

ciṁtāōnā bhāra nīcē dabātā nē dabātā jāya chē

ēka tō bhāgyanō māra nē bījā, icchāōnā vārathī haṇatā jāya chē