En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 2164 | Date: 23-Jun-1997
1997-06-23
1997-06-23
મારા મનના ઘોડલાની લગામ પ્રભુ, તમારા હાથમાં રે લેજો એને જરા થામવાનું કહેજો
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mara-manana-ghodalani-lagama-prabhu-tamara-hathamam-re-lejo-ene-jara-thamavanum
મારા મનના ઘોડલાની લગામ પ્રભુ, તમારા હાથમાં રે લેજો એને જરા થામવાનું કહેજો
દોડતા ભાગતા એની પાછળ હું થાકી ગયો છું ખૂબ, હવે તમે મને જરા વિષામો લેવા રે દેજો
માન્યું અર્જુન જેટલી યોગ્યતા નથી મારામાં, પણ કૃષ્ણ તમે મારા કૃષ્ણ રે રહેજો
તમારી ચરણરજથી રહ્યો છું વંચિત, એને તમે હવે વધારે વંચિત ના રાખજો
સંભાળી લેજો એને પૂર્ણપણે, પૂરી સારસંભાળ એની તમે રાખજો
ખોટી રાહો ને ખોટા ખ્યાલોમાં, તમે વધારે એને ભમવા ના દેજો
અત્યાર સુધી કર્યા છે એણે વ્યર્થ કાર્ય, ઘણું કાંઇક સતકાર્ય તમે કરાવજો
પ્રભુ ના છોડજો કદીય મારા મનના ઘોડલાની લગામ, સદા તમારા હાથમાં રાખજો
પ્રભુ ચાહું છું હું બધા બંધનથી મુક્તિ, મને જરા તમે સાચી રાહ દેખાડજો
પ્રભુ ચાહું છું હું તમારું શરણ, મને તમે સદા તમારા ચરણમાં રાખજો
મારા મનના ઘોડલાની લગામ પ્રભુ, તમારા હાથમાં રે લેજો એને જરા થામવાનું કહેજો
Mara manana ghodalani lagama prabhu, tamara hathamam re lejo ene jara thamavanum kahejo
View Original
મારા મનના ઘોડલાની લગામ પ્રભુ, તમારા હાથમાં રે લેજો એને જરા થામવાનું કહેજો
દોડતા ભાગતા એની પાછળ હું થાકી ગયો છું ખૂબ, હવે તમે મને જરા વિષામો લેવા રે દેજો
માન્યું અર્જુન જેટલી યોગ્યતા નથી મારામાં, પણ
કૃષ્ણ
તમે મારા
કૃષ્ણ
રે રહેજો
તમારી ચરણરજથી રહ્યો છું વંચિત, એને તમે હવે વધારે વંચિત ના રાખજો
સંભાળી લેજો એને પૂર્ણપણે, પૂરી સારસંભાળ એની તમે રાખજો
ખોટી રાહો ને ખોટા ખ્યાલોમાં, તમે વધારે એને ભમવા ના દેજો
અત્યાર સુધી કર્યા છે એણે વ્યર્થ કાર્ય, ઘણું કાંઇક સતકાર્ય તમે કરાવજો
પ્રભુ ના છોડજો કદીય મારા મનના ઘોડલાની લગામ, સદા તમારા હાથમાં રાખજો
પ્રભુ ચાહું છું હું બધા બંધનથી મુક્તિ, મને જરા તમે સાચી રાહ દેખાડજો
પ્રભુ ચાહું છું હું તમારું શરણ, મને તમે સદા તમારા ચરણમાં રાખજો
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
mārā mananā ghōḍalānī lagāma prabhu, tamārā hāthamāṁ rē lējō ēnē jarā thāmavānuṁ kahējō
dōḍatā bhāgatā ēnī pāchala huṁ thākī gayō chuṁ khūba, havē tamē manē jarā viṣāmō lēvā rē dējō
mānyuṁ arjuna jēṭalī yōgyatā nathī mārāmāṁ, paṇa kr̥ṣṇa tamē mārā kr̥ṣṇa rē rahējō
tamārī caraṇarajathī rahyō chuṁ vaṁcita, ēnē tamē havē vadhārē vaṁcita nā rākhajō
saṁbhālī lējō ēnē pūrṇapaṇē, pūrī sārasaṁbhāla ēnī tamē rākhajō
khōṭī rāhō nē khōṭā khyālōmāṁ, tamē vadhārē ēnē bhamavā nā dējō
atyāra sudhī karyā chē ēṇē vyartha kārya, ghaṇuṁ kāṁika satakārya tamē karāvajō
prabhu nā chōḍajō kadīya mārā mananā ghōḍalānī lagāma, sadā tamārā hāthamāṁ rākhajō
prabhu cāhuṁ chuṁ huṁ badhā baṁdhanathī mukti, manē jarā tamē sācī rāha dēkhāḍajō
prabhu cāhuṁ chuṁ huṁ tamāruṁ śaraṇa, manē tamē sadā tamārā caraṇamāṁ rākhajō
Previous Bhajan
हर एक रिश्ते में, हर एक नाते में, मतलब का रंग कही ना कही छुपा हुआ देखा
Next Bhajan
ખોવાઈ ગઇ છે મારી સ્થિરતા પ્રભુ, તમે મને મારી સ્થિરતા ગોતીને આપજો
Previous Gujarati Bhajan
માન અપમાનની ભીડમાં વારે ઘડીએ હું શામિલ થઇ જાઉં છું
Next Gujarati Bhajan
ખોવાઈ ગઇ છે મારી સ્થિરતા પ્રભુ, તમે મને મારી સ્થિરતા ગોતીને આપજો
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up