En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1134 | Date: 08-Jan-1995
1995-01-08
1995-01-08
મૂંઝવણમાં મૂંઝવીને અમને, હસતો રહ્યો છે તું સદા
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=munjavanamam-munjavine-amane-hasato-rahyo-chhe-tum-sada
મૂંઝવણમાં મૂંઝવીને અમને, હસતો રહ્યો છે તું સદા
ચાહીએ એમાંથી બહાર નીકળવા ત્યારે, આવીએ પાસે તારી સદા
મોકાનો ફાયદો ઉઠાવવામાં, તું પણ ઉસ્તાદ રહ્યો છે સદા
મૂંઝવણમાં મૂંઝવી-મૂંઝવી, થકવતો અમને તું રહ્યો છે સદા
જાણી ભેદ બધા અમારા હૈયાના, મુસ્કુરાતો રહ્યો છે તું સદા
મોકો એક એવો અમને પણ મળે, જોઈ રહ્યા છીએ વાટ અમે તો ખુદા
મૂંઝવી દઈએ તને પણ મૂંઝવણમાં, પછી હસીએ અમે બધા
છે મૂંઝવણ શું, એનો કરાવી દઈએ તને અહેસાસ જરા
સદા મુસ્કુરાતા તારા ચહેરાની, જોઈ લઈએ ત્યારે અદા
મળી જાય જો એક મોકો, તો તને મૂંઝવી દઈએ અમે બધા
એ મૂંઝવણમાં પણ હસતો રહે જો તારો ચહેરો, તો થઈ જશું અમે ફિદા
મૂંઝવણમાં મૂંઝવીને અમને, હસતો રહ્યો છે તું સદા
Munjavanamam munjavine amane, hasato rahyo chhe tum sada
View Original
મૂંઝવણમાં મૂંઝવીને અમને, હસતો રહ્યો છે તું સદા
ચાહીએ એમાંથી બહાર નીકળવા ત્યારે, આવીએ પાસે તારી સદા
મોકાનો ફાયદો ઉઠાવવામાં, તું પણ ઉસ્તાદ રહ્યો છે સદા
મૂંઝવણમાં મૂંઝવી-મૂંઝવી, થકવતો અમને તું રહ્યો છે સદા
જાણી ભેદ બધા અમારા હૈયાના, મુસ્કુરાતો રહ્યો છે તું સદા
મોકો એક એવો અમને પણ મળે, જોઈ રહ્યા છીએ વાટ અમે તો ખુદા
મૂંઝવી દઈએ તને પણ મૂંઝવણમાં, પછી હસીએ અમે બધા
છે મૂંઝવણ શું, એનો કરાવી દઈએ તને અહેસાસ જરા
સદા મુસ્કુરાતા તારા ચહેરાની, જોઈ લઈએ ત્યારે અદા
મળી જાય જો એક મોકો, તો તને મૂંઝવી દઈએ અમે બધા
એ મૂંઝવણમાં પણ હસતો રહે જો તારો ચહેરો, તો થઈ જશું અમે ફિદા
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
mūṁjhavaṇamāṁ mūṁjhavīnē amanē, hasatō rahyō chē tuṁ sadā
cāhīē ēmāṁthī bahāra nīkalavā tyārē, āvīē pāsē tārī sadā
mōkānō phāyadō uṭhāvavāmāṁ, tuṁ paṇa ustāda rahyō chē sadā
mūṁjhavaṇamāṁ mūṁjhavī-mūṁjhavī, thakavatō amanē tuṁ rahyō chē sadā
jāṇī bhēda badhā amārā haiyānā, muskurātō rahyō chē tuṁ sadā
mōkō ēka ēvō amanē paṇa malē, jōī rahyā chīē vāṭa amē tō khudā
mūṁjhavī daīē tanē paṇa mūṁjhavaṇamāṁ, pachī hasīē amē badhā
chē mūṁjhavaṇa śuṁ, ēnō karāvī daīē tanē ahēsāsa jarā
sadā muskurātā tārā cahērānī, jōī laīē tyārē adā
malī jāya jō ēka mōkō, tō tanē mūṁjhavī daīē amē badhā
ē mūṁjhavaṇamāṁ paṇa hasatō rahē jō tārō cahērō, tō thaī jaśuṁ amē phidā
Previous Bhajan
કરવી હોય એટલી કસોટી તું કરજે, પણ શક્તિ પાર પાડવાની આપજે
Next Bhajan
ખુદ જ જલાવી, ખુદ જ જલતો રહ્યો છું, બચવા કાજે, બૂમો પાડતો રહ્યો છું
Previous Gujarati Bhajan
કરવી હોય એટલી કસોટી તું કરજે, પણ શક્તિ પાર પાડવાની આપજે
Next Gujarati Bhajan
ખુદ જ જલાવી, ખુદ જ જલતો રહ્યો છું, બચવા કાજે, બૂમો પાડતો રહ્યો છું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up