View Hymn (Bhajan)

Sr No. 145 | Date: 09-Nov-19921992-11-09ખૂલી આંખે તો તને જોઉં પ્રભુ હું, તોય તું ના દેખાયhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=khuli-ankhe-to-tane-joum-prabhu-hum-tane-toya-tum-na-dekhayaખૂલી આંખે તો તને જોઉં પ્રભુ હું, તોય તું ના દેખાય

આ જગમાં છે સામે ને સામે, પાસે ને પાસે, તોય ના દેખાય

છે જ્યાં અસ્તિત્વનો અહંકાર, કેમ કરી દેખાય?

છતી આંખે અંધાપો ત્યાં તો આવી જાય

હતો મુખથી તો પોકાર, ન હતી હૃદયમાં કોઈ ચાહ

ન ધ્રુજે જ્યાં એકપણ તાર, ત્યાં કેમ કરી નીકળે સ્વર?

છે બંધ દરવાજા તો હૈયાના, આવીને ખુલ્લા તું કરી દે

કરી મેં તો ઘણી કોશિશો, પણ ન ખૂલે બંધ દ્વાર

આપજે સદગુણો, હૈયાને કરીને સાફ, કરજે હૈયામાં વાસ

તું કરાવજે મને આત્મિક આનંદનો અનુભવ, કરી હૈયામાં વાસ

ખૂલી આંખે તો તને જોઉં પ્રભુ હું, તોય તું ના દેખાય
Khuli ankhe to tane joum prabhu hum, toya tum na dekhaya

View Original
Increase Font Decrease Font

ખૂલી આંખે તો તને જોઉં પ્રભુ હું, તોય તું ના દેખાય

આ જગમાં છે સામે ને સામે, પાસે ને પાસે, તોય ના દેખાય

છે જ્યાં અસ્તિત્વનો અહંકાર, કેમ કરી દેખાય?

છતી આંખે અંધાપો ત્યાં તો આવી જાય

હતો મુખથી તો પોકાર, ન હતી હૃદયમાં કોઈ ચાહ

ન ધ્રુજે જ્યાં એકપણ તાર, ત્યાં કેમ કરી નીકળે સ્વર?

છે બંધ દરવાજા તો હૈયાના, આવીને ખુલ્લા તું કરી દે

કરી મેં તો ઘણી કોશિશો, પણ ન ખૂલે બંધ દ્વાર

આપજે સદગુણો, હૈયાને કરીને સાફ, કરજે હૈયામાં વાસ

તું કરાવજે મને આત્મિક આનંદનો અનુભવ, કરી હૈયામાં વાસ

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

khūlī āṁkhē tō tanē jōuṁ prabhu huṁ, tōya tuṁ nā dēkhāya

ā jagamāṁ chē sāmē nē sāmē, pāsē nē pāsē, tōya nā dēkhāya

chē jyāṁ astitvanō ahaṁkāra, kēma karī dēkhāya?

chatī āṁkhē aṁdhāpō tyāṁ tō āvī jāya

hatō mukhathī tō pōkāra, na hatī hr̥dayamāṁ kōī cāha

na dhrujē jyāṁ ēkapaṇa tāra, tyāṁ kēma karī nīkalē svara?

chē baṁdha daravājā tō haiyānā, āvīnē khullā tuṁ karī dē

karī mēṁ tō ghaṇī kōśiśō, paṇa na khūlē baṁdha dvāra

āpajē sadaguṇō, haiyānē karīnē sāpha, karajē haiyāmāṁ vāsa

tuṁ karāvajē manē ātmika ānaṁdanō anubhava, karī haiyāmāṁ vāsa
Explanation in English Increase Font Decrease Font

Even when I look for You with open eyes, O Lord, You remain unseen!

You are right in front of me, closer than close in this world, yet I cannot perceive You.

Where the ego of one's own existence resides, how can You ever be seen?

In that state, blindness strikes despite having perfectly functional eyes.

My mouth was calling out to You, but there was no real desire inside my heart;

Where not a single string of the heart vibrates, how can a true spiritual melody emerge?

The doors of my heart are tightly shut—please come and open them Yourself!

I have made countless attempts, but these locked gates simply will not open.

Bless me with virtues, cleanse my heart, and make it Your permanent abode;

Make me experience the ultimate soul-stirring bliss by showering the rain of Your divine grace.