En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3167 | Date: 14-Jan-1999
1999-01-14
1999-01-14
ખુમારીમાં લાગે ખેલવા દિલ મારું, ને સહજતાથી બધું અપનાવતો શીખી જાય
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=khumarimam-lage-khelava-dila-marum-ne-sahajatathi-badhum-apanavato-shikhi
ખુમારીમાં લાગે ખેલવા દિલ મારું, ને સહજતાથી બધું અપનાવતો શીખી જાય
જીવનમાં તો બધી પરેશાનીઓનો અંત, આપોઆપ આવી રે જાય
ડરને ડરાવતા ને પ્રેમને પ્રેમથી અપનાવતા શીખી જો જાય
જીવનમાં આવતી બધી મુસીબતોનો અંત, આપોઆપ આવી રે જાય
તારા પ્યારનો અહેસાસ દિલમાં અમારા, અમને મળતો રે જાય
જીવનમાં ત્યાં પ્યાર ને સાર્મથ્ય, આપોઆપ પ્રગટ થાતા રે જાય
સંજોગોની તકરારાથી મુક્ત, મસ્તીમાં મસ્ત રહેવાનું આવડી જો જાય
જીવનમાં શાંતિની અખંડતા જળવાતી રે જાય
હરપળ ને હરક્ષણનું મહત્વ, જીવનમાં જ્યાં સમજમાં આવી રે જાય
જીવનમાં ત્યાં સફળતાના દ્વાર આપોઆપ ખૂલતા રે જાય
ખુમારીમાં લાગે ખેલવા દિલ મારું, ને સહજતાથી બધું અપનાવતો શીખી જાય
Khumarimam lage khelava dila marum, ne sahajatathi badhum apanavato shikhi jaya
View Original
ખુમારીમાં લાગે ખેલવા દિલ મારું, ને સહજતાથી બધું અપનાવતો શીખી જાય
જીવનમાં તો બધી પરેશાનીઓનો અંત, આપોઆપ આવી રે જાય
ડરને ડરાવતા ને પ્રેમને પ્રેમથી અપનાવતા શીખી જો જાય
જીવનમાં આવતી બધી મુસીબતોનો અંત, આપોઆપ આવી રે જાય
તારા પ્યારનો અહેસાસ દિલમાં અમારા, અમને મળતો રે જાય
જીવનમાં ત્યાં પ્યાર ને સાર્મથ્ય, આપોઆપ પ્રગટ થાતા રે જાય
સંજોગોની તકરારાથી મુક્ત, મસ્તીમાં મસ્ત રહેવાનું આવડી જો જાય
જીવનમાં શાંતિની અખંડતા જળવાતી રે જાય
હરપળ ને હરક્ષણનું મહત્વ, જીવનમાં જ્યાં સમજમાં આવી રે જાય
જીવનમાં ત્યાં સફળતાના દ્વાર આપોઆપ ખૂલતા રે જાય
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
khumārīmāṁ lāgē khēlavā dila māruṁ, nē sahajatāthī badhuṁ apanāvatō śīkhī jāya
jīvanamāṁ tō badhī parēśānīōnō aṁta, āpōāpa āvī rē jāya
ḍaranē ḍarāvatā nē prēmanē prēmathī apanāvatā śīkhī jō jāya
jīvanamāṁ āvatī badhī musībatōnō aṁta, āpōāpa āvī rē jāya
tārā pyāranō ahēsāsa dilamāṁ amārā, amanē malatō rē jāya
jīvanamāṁ tyāṁ pyāra nē sārmathya, āpōāpa pragaṭa thātā rē jāya
saṁjōgōnī takarārāthī mukta, mastīmāṁ masta rahēvānuṁ āvaḍī jō jāya
jīvanamāṁ śāṁtinī akhaṁḍatā jalavātī rē jāya
harapala nē harakṣaṇanuṁ mahatva, jīvanamāṁ jyāṁ samajamāṁ āvī rē jāya
jīvanamāṁ tyāṁ saphalatānā dvāra āpōāpa khūlatā rē jāya
Previous Bhajan
બદલાય વ્યવહાર જીવનનો, ત્યાં તો બધું બદલાય છે
Next Bhajan
तेरे दीवानों की सुनकर बातें, मजा हमें तो बहुत आता है
Previous Gujarati Bhajan
બદલાય વ્યવહાર જીવનનો, ત્યાં તો બધું બદલાય છે
Next Gujarati Bhajan
પ્રભુ તમારી તાકાતથી, અમને તાકાતવાન બનાવો
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up