View Hymn (Bhajan)

Sr No. 4718 | Date: 19-May-20182018-05-19કોઈ આવે પાસે તમારી પ્રેમથી પોકારે, એ સારા છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=koi-ave-pase-tamari-premathi-pokare-e-sara-chheકોઈ આવે પાસે તમારી પ્રેમથી પોકારે, એ સારા છે

કોઈ આવે તમારી પાસે ને હેરાન કરે, શું એ ખરાબ છે

એવું તો નથી ભાઈ, એવું તો નથી

કર્મની સાંકળથી ગૂંથાયેલા હરકોઈ એકબીજાની પાસે છે

હરકોઈ અહીં મદદ તમને કરે છે, ધીરજ તમારી વધારે છે

કોઈ જીવનમાં સંકલ્પમાં દૃઢ બનાવે છે, કોઈ શક્તિ વધારે છે

કોઈ બધાં બંધન છોડાવે છે, કોઈ ઈશ્વરની રાહે ચાલવા પ્રેરિત કરે છે

નિર્માણ થયું છે જેનું તમારા કાજે, એ જ આસપાસ આવે છે

મદદરૂપ છે હરકોઈ અહીં તમને જો એ સમજ સમજાય છે

ના ઊઠે છે ફરિયાદ કોઈ કાજે, ઈશ્વરની લીલાનાં દર્શન થાય છે

કોઈ આવે પાસે તમારી પ્રેમથી પોકારે, એ સારા છે
Koi ave pase tamari premathi pokare, e sara chhe

View Original
Increase Font Decrease Font

કોઈ આવે પાસે તમારી પ્રેમથી પોકારે, એ સારા છે

કોઈ આવે તમારી પાસે ને હેરાન કરે, શું એ ખરાબ છે

એવું તો નથી ભાઈ, એવું તો નથી

કર્મની સાંકળથી ગૂંથાયેલા હરકોઈ એકબીજાની પાસે છે

હરકોઈ અહીં મદદ તમને કરે છે, ધીરજ તમારી વધારે છે

કોઈ જીવનમાં સંકલ્પમાં દૃઢ બનાવે છે, કોઈ શક્તિ વધારે છે

કોઈ બધાં બંધન છોડાવે છે, કોઈ ઈશ્વરની રાહે ચાલવા પ્રેરિત કરે છે

નિર્માણ થયું છે જેનું તમારા કાજે, એ જ આસપાસ આવે છે

મદદરૂપ છે હરકોઈ અહીં તમને જો એ સમજ સમજાય છે

ના ઊઠે છે ફરિયાદ કોઈ કાજે, ઈશ્વરની લીલાનાં દર્શન થાય છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kōī āvē pāsē tamārī prēmathī pōkārē, ē sārā chē

kōī āvē tamārī pāsē nē hērāna karē, śuṁ ē kharāba chē

ēvuṁ tō nathī bhāī, ēvuṁ tō nathī

karmanī sāṁkalathī gūṁthāyēlā harakōī ēkabījānī pāsē chē

harakōī ahīṁ madada tamanē karē chē, dhīraja tamārī vadhārē chē

kōī jīvanamāṁ saṁkalpamāṁ dr̥ḍha banāvē chē, kōī śakti vadhārē chē

kōī badhāṁ baṁdhana chōḍāvē chē, kōī īśvaranī rāhē cālavā prērita karē chē

nirmāṇa thayuṁ chē jēnuṁ tamārā kājē, ē ja āsapāsa āvē chē

madadarūpa chē harakōī ahīṁ tamanē jō ē samaja samajāya chē

nā ūṭhē chē phariyāda kōī kājē, īśvaranī līlānāṁ darśana thāya chē