En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4717 | Date: 19-May-2018
2018-05-19
2018-05-19
કોઈ તને મહાપ્રાણ કહે, કોઈ તને દિવ્ય તેજ કહે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=koi-tane-mahaprana-kahe-koi-tane-divya-teja-kahe
કોઈ તને મહાપ્રાણ કહે, કોઈ તને દિવ્ય તેજ કહે
કોઈ તને જગતજનની કહે, કોઈ જગતનો નાથ કહે
કોઈ તને દુર્ગા કહે, કોઈ તને ભવાની કહે
કોઈ તને શિવ કહે, કોઈ તને નારાયણ કહે
કોઈ તને આકારમાં નીરખે, કોઈ નિરાકારમાં પરખે
કોઈ અંતરનો આનંદ કહે, કોઈ શાંતિનો સાગર
નામે નામે નિરાળો, નામ બદલવાથી ના તું બદલાય છે
તું તો તું ને તું જ છે, ના ફરક તારામાં વરતાય છે
દિલથી જ્યાં તને પોકારે કોઈ, ત્યાં પ્રતિસાદ તારો ના બદલાય છે
પ્રેમભર્યા પોકારથી તું તો, તત્ક્ષણ હાજર થઈ જાય છે
તોય મનુષ્ય નામ લઈને, વાદ-વિવાદમાં ઉલઝતા જાય છે
કોઈ તને મહાપ્રાણ કહે, કોઈ તને દિવ્ય તેજ કહે
Koi tane mahaprana kahe, koi tane divya teja kahe
View Original
કોઈ તને મહાપ્રાણ કહે, કોઈ તને દિવ્ય તેજ કહે
કોઈ તને જગતજનની કહે, કોઈ જગતનો નાથ કહે
કોઈ તને દુર્ગા કહે, કોઈ તને ભવાની કહે
કોઈ તને
શિવ
કહે, કોઈ તને નારાયણ કહે
કોઈ તને આકારમાં નીરખે, કોઈ નિરાકારમાં પરખે
કોઈ અંતરનો
આનંદ
કહે, કોઈ શાંતિનો સાગર
નામે નામે નિરાળો, નામ બદલવાથી ના તું બદલાય છે
તું તો તું ને તું જ છે, ના ફરક તારામાં વરતાય છે
દિલથી જ્યાં તને પોકારે કોઈ, ત્યાં પ્રતિસાદ તારો ના બદલાય છે
પ્રેમભર્યા પોકારથી તું તો, તત્ક્ષણ હાજર થઈ જાય છે
તોય મનુષ્ય નામ લઈને, વાદ-વિવાદમાં ઉલઝતા જાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
kōī tanē mahāprāṇa kahē, kōī tanē divya tēja kahē
kōī tanē jagatajananī kahē, kōī jagatanō nātha kahē
kōī tanē durgā kahē, kōī tanē bhavānī kahē
kōī tanē śiva kahē, kōī tanē nārāyaṇa kahē
kōī tanē ākāramāṁ nīrakhē, kōī nirākāramāṁ parakhē
kōī aṁtaranō ānaṁda kahē, kōī śāṁtinō sāgara
nāmē nāmē nirālō, nāma badalavāthī nā tuṁ badalāya chē
tuṁ tō tuṁ nē tuṁ ja chē, nā pharaka tārāmāṁ varatāya chē
dilathī jyāṁ tanē pōkārē kōī, tyāṁ pratisāda tārō nā badalāya chē
prēmabharyā pōkārathī tuṁ tō, tatkṣaṇa hājara thaī jāya chē
tōya manuṣya nāma laīnē, vāda-vivādamāṁ ulajhatā jāya chē
Previous Bhajan
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, ત્યાં બધું આપોઆપ થાય છે
Next Bhajan
કોઈ આવે પાસે તમારી પ્રેમથી પોકારે, એ સારા છે
Previous Gujarati Bhajan
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, ત્યાં બધું આપોઆપ થાય છે
Next Gujarati Bhajan
કોઈ આવે પાસે તમારી પ્રેમથી પોકારે, એ સારા છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up