View Hymn (Bhajan)

Sr No. 4574 | Date: 14-Feb-20172017-02-14કોઈ સંગની જરૂર નથી, કોઈ સાથની જરૂર નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=koi-sangani-jarura-nathi-koi-sathani-jarura-nathiકોઈ સંગની જરૂર નથી, કોઈ સાથની જરૂર નથી

હરપળ હરક્ષણ સાથ તારો રહે, સ્મરણ તારું રહે

જીવન છે આ અમારું, પ્રાણ છે પ્રેમ તારો

અન્ય લેણદેણની જરૂર નથી, કોઈ અન્ય જરૂરત નથી

તારા વિના ચેન નથી, તારા વિના આરામ નથી

સતત સંગ તારો ચાહીએ, બીજું કાંઈ જોઈતું નથી

તારા પ્રેમમાં ડૂબ્યા રહીએ તો, જીવનમાં અમારા કોઈ કમી નથી

વિચારોના તરંગમાં રંગ, તારા સજાવતા રહીએ

કોઈ બીજી સુંદરતાની, જીવનમાં અમને જરૂર નથી

કોઈ સંગની જરૂર નથી, કોઈ સાથની જરૂર નથી
Koi sangani jarura nathi, koi sathani jarura nathi

View Original
Increase Font Decrease Font

 
કોઈ સંગની જરૂર નથી, કોઈ સાથની જરૂર નથી

હરપળ હરક્ષણ સાથ તારો રહે, સ્મરણ તારું રહે

જીવન છે આ અમારું, પ્રાણ છે પ્રેમ તારો

અન્ય લેણદેણની જરૂર નથી, કોઈ અન્ય જરૂરત નથી

તારા વિના ચેન નથી, તારા વિના આરામ નથી

સતત સંગ તારો ચાહીએ, બીજું કાંઈ જોઈતું નથી

તારા પ્રેમમાં ડૂબ્યા રહીએ તો, જીવનમાં અમારા કોઈ કમી નથી

વિચારોના તરંગમાં રંગ, તારા સજાવતા રહીએ

કોઈ બીજી સુંદરતાની, જીવનમાં અમને જરૂર નથી



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


kōī saṁganī jarūra nathī, kōī sāthanī jarūra nathī

harapala harakṣaṇa sātha tārō rahē, smaraṇa tāruṁ rahē

jīvana chē ā amāruṁ, prāṇa chē prēma tārō

anya lēṇadēṇanī jarūra nathī, kōī anya jarūrata nathī

tārā vinā cēna nathī, tārā vinā ārāma nathī

satata saṁga tārō cāhīē, bījuṁ kāṁī jōītuṁ nathī

tārā prēmamāṁ ḍūbyā rahīē tō, jīvanamāṁ amārā kōī kamī nathī

vicārōnā taraṁgamāṁ raṁga, tārā sajāvatā rahīē

kōī bījī suṁdaratānī, jīvanamāṁ amanē jarūra nathī