View Hymn (Bhajan)

Sr No. 4573 | Date: 14-Feb-20172017-02-14મા ડીસામાં છે, હા મા ડીસામાં છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ma-disamam-chhe-ha-ma-disamam-chheમા ડીસામાં છે, હા મા ડીસામાં છે

વસે છે મા ડીસામાં, વાત આ સાચી છે

મા નથી બીજે ક્યાંય, મા તો ડીસામાં છે

જીવનની સાચી દિશામાં છે મા

જીવનને સાચી દિશા બતાડનારી છે મા

જીવનમાં સાચી દિશાએ ચલાવનારી છે મા

જીવનમાં સાચી સમજણ જગાડનારી છે મા

સાચી દિશા વગર કાંઈ પ્રાપ્ત થાતું નથી

મા તો આવી ડીસામાં છે, જગતજનની આવી ડીસામાં છે

મા ડીસામાં છે, હા મા ડીસામાં છે
Ma disamam chhe, ha ma disamam chhe

View Original
Increase Font Decrease Font

 
મા ડીસામાં છે, હા મા ડીસામાં છે

વસે છે મા ડીસામાં, વાત આ સાચી છે

મા નથી બીજે ક્યાંય, મા તો ડીસામાં છે

જીવનની સાચી દિશામાં છે મા

જીવનને સાચી દિશા બતાડનારી છે મા

જીવનમાં સાચી દિશાએ ચલાવનારી છે મા

જીવનમાં સાચી સમજણ જગાડનારી છે મા

સાચી દિશા વગર કાંઈ પ્રાપ્ત થાતું નથી

મા તો આવી ડીસામાં છે, જગતજનની આવી ડીસામાં છે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


mā ḍīsāmāṁ chē, hā mā ḍīsāmāṁ chē

vasē chē mā ḍīsāmāṁ, vāta ā sācī chē

mā nathī bījē kyāṁya, mā tō ḍīsāmāṁ chē

jīvananī sācī diśāmāṁ chē mā

jīvananē sācī diśā batāḍanārī chē mā

jīvanamāṁ sācī diśāē calāvanārī chē mā

jīvanamāṁ sācī samajaṇa jagāḍanārī chē mā

sācī diśā vagara kāṁī prāpta thātuṁ nathī

mā tō āvī ḍīsāmāṁ chē, jagatajananī āvī ḍīsāmāṁ chē