View Hymn (Bhajan)

Sr No. 4728 | Date: 19-May-20182018-05-19કોણ તારા વિશ્વાસને હલાવી ગયું, કોણ હલાવી ગયુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kona-tara-vishvasane-halavi-gayum-kona-halavi-gayumકોણ તારા વિશ્વાસને હલાવી ગયું, કોણ હલાવી ગયું

વિચારીને વિચાર કરતો જરા, કોણ તને હલાવી ગયું

પામ્યોતો જે ચેન ને આનંદ તું, એ ક્યાં ખોવાઈ ગયું

સ્વાર્થના એ ક્યા તારે, વિશ્વાસના તાર તો હલાવી ગયો

અહંકારના અંધકારમાં, કઈ રાહે તું ચાલવા નીકળી પડ્યો

ચેન ગુમાવીને બેચેન બની, કેમ તને આમ ભટકવું પડ્યું

સઘળું સામર્થ્ય હોવા છતાં, દર દર તારે કેમ ભટકવું પડ્યું

હલેલા વિશ્વાસે ના પામી શક્યો તું કાંઈ, કેમ ખાલી રહેવું પડ્યું

વધારીને મનની ચંચળતા, જગની ભ્રમણામાં કેમ ભમવું પડ્યું

શ્વાસોની ગતિને કોણ હલળબલાવી ગયું, કોણ તારા વિશ્વાસને હલાવી ગયું

કોણ તારા વિશ્વાસને હલાવી ગયું, કોણ હલાવી ગયું
Kona tara vishvasane halavi gayum, kona halavi gayum

View Original
Increase Font Decrease Font

કોણ તારા વિશ્વાસને હલાવી ગયું, કોણ હલાવી ગયું

વિચારીને વિચાર કરતો જરા, કોણ તને હલાવી ગયું

પામ્યોતો જે ચેન ને આનંદ તું, એ ક્યાં ખોવાઈ ગયું

સ્વાર્થના એ ક્યા તારે, વિશ્વાસના તાર તો હલાવી ગયો

અહંકારના અંધકારમાં, કઈ રાહે તું ચાલવા નીકળી પડ્યો

ચેન ગુમાવીને બેચેન બની, કેમ તને આમ ભટકવું પડ્યું

સઘળું સામર્થ્ય હોવા છતાં, દર દર તારે કેમ ભટકવું પડ્યું

હલેલા વિશ્વાસે ના પામી શક્યો તું કાંઈ, કેમ ખાલી રહેવું પડ્યું

વધારીને મનની ચંચળતા, જગની ભ્રમણામાં કેમ ભમવું પડ્યું

શ્વાસોની ગતિને કોણ હલળબલાવી ગયું, કોણ તારા વિશ્વાસને હલાવી ગયું

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kōṇa tārā viśvāsanē halāvī gayuṁ, kōṇa halāvī gayuṁ

vicārīnē vicāra karatō jarā, kōṇa tanē halāvī gayuṁ

pāmyōtō jē cēna nē ānaṁda tuṁ, ē kyāṁ khōvāī gayuṁ

svārthanā ē kyā tārē, viśvāsanā tāra tō halāvī gayō

ahaṁkāranā aṁdhakāramāṁ, kaī rāhē tuṁ cālavā nīkalī paḍyō

cēna gumāvīnē bēcēna banī, kēma tanē āma bhaṭakavuṁ paḍyuṁ

saghaluṁ sāmarthya hōvā chatāṁ, dara dara tārē kēma bhaṭakavuṁ paḍyuṁ

halēlā viśvāsē nā pāmī śakyō tuṁ kāṁī, kēma khālī rahēvuṁ paḍyuṁ

vadhārīnē mananī caṁcalatā, jaganī bhramaṇāmāṁ kēma bhamavuṁ paḍyuṁ

śvāsōnī gatinē kōṇa halalabalāvī gayuṁ, kōṇa tārā viśvāsanē halāvī gayuṁ