En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4727 | Date: 19-May-2018
2018-05-19
2018-05-19
પ્રભુ તારી સૃષ્ટિમાં, આ મંડાણ તો મંડાય છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tari-srishtimam-a-mandana-to-mandaya-chhe
પ્રભુ તારી સૃષ્ટિમાં, આ મંડાણ તો મંડાય છે
પ્રભુ તારી સૃષ્ટિમાં, નિતનવી રચના તો થાય છે
પ્રભુ તારી સૃષ્ટિમાં, બધું ને બધું તો થાય છે
પ્રભુ તારી સૃષ્ટિને, તોય સમજ્યું ના સમજાય છે
ક્યારેક હાસ્ય તો ક્યારેક આશ્ચર્ય, ચહેરા પર છવાય છે
ગતિ એની માપી ના તો મપાય છે, ચાલ તારી ના સમજાય છે
અકળ તારી લીલા, પ્રભુ ના કોઈથી કળાય છે
તારી સૃષ્ટિમાં ક્ષણે ક્ષણે, નવું ને નવું સર્જન થાય છે
પ્રભુ તારી સૃષ્ટિમાં, આ મંડાણ તો મંડાય છે
Prabhu tari srishtimam, a mandana to mandaya chhe
View Original
પ્રભુ તારી સૃષ્ટિમાં, આ મંડાણ તો મંડાય છે
પ્રભુ તારી સૃષ્ટિમાં, નિતનવી રચના તો થાય છે
પ્રભુ તારી સૃષ્ટિમાં, બધું ને બધું તો થાય છે
પ્રભુ તારી સૃષ્ટિને, તોય સમજ્યું ના સમજાય છે
ક્યારેક હાસ્ય તો ક્યારેક આશ્ચર્ય, ચહેરા પર છવાય છે
ગતિ એની માપી ના તો મપાય છે, ચાલ તારી ના સમજાય છે
અકળ તારી લીલા, પ્રભુ ના કોઈથી કળાય છે
તારી સૃષ્ટિમાં ક્ષણે ક્ષણે, નવું ને નવું
સર્જન
થાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
prabhu tārī sr̥ṣṭimāṁ, ā maṁḍāṇa tō maṁḍāya chē
prabhu tārī sr̥ṣṭimāṁ, nitanavī racanā tō thāya chē
prabhu tārī sr̥ṣṭimāṁ, badhuṁ nē badhuṁ tō thāya chē
prabhu tārī sr̥ṣṭinē, tōya samajyuṁ nā samajāya chē
kyārēka hāsya tō kyārēka āścarya, cahērā para chavāya chē
gati ēnī māpī nā tō mapāya chē, cāla tārī nā samajāya chē
akala tārī līlā, prabhu nā kōīthī kalāya chē
tārī sr̥ṣṭimāṁ kṣaṇē kṣaṇē, navuṁ nē navuṁ sarjana thāya chē
Previous Bhajan
સમજાશે હરકોઈને, બધું તો સમજાશે
Next Bhajan
કોણ તારા વિશ્વાસને હલાવી ગયું, કોણ હલાવી ગયું
Previous Gujarati Bhajan
સમજાશે હરકોઈને, બધું તો સમજાશે
Next Gujarati Bhajan
કોણ તારા વિશ્વાસને હલાવી ગયું, કોણ હલાવી ગયું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up