View Hymn (Bhajan)

Sr No. 3884 | Date: 02-Jul-20002000-07-02ક્ષણે ક્ષણથી બંધાયેલી આ જિંદગીમાં, ક્ષણનો ચમત્કાર હોય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kshane-kshanathi-bandhayeli-a-jindagimam-kshanano-chamatkara-hoya-chheક્ષણે ક્ષણથી બંધાયેલી આ જિંદગીમાં, ક્ષણનો ચમત્કાર હોય છે

ક્યારેક પ્યાર તો ક્યારેક તકરાર હોય છે, ક્ષણેક્ષણથી બંધાયેલી આ ….

ક્ષણના અજવાળા ને ક્ષણના અંધારા, ક્ષણના ચમકારા હોય છે.

ક્ષણ ક્ષણની મજા લે જે, ક્ષણમાં એ ખુશ સદા હોય છે.

ચાહે ક્ષણ રહે સદા ટકી, ના બદલે ક્ષણ નવી, એ જીવનમાં નાખુશ હોય છે.

સમયના સાથમાં જે રહે, સમય એને પૂરો સાથ આપે છે.

સમયની પાછળ જે રહે એ તો, ભાગતો ને ભાગતો રહી જાય છે.

જન્મોજન્મની દોડ એની, તો ચાલુ ને ચાલુ રહે છે.

ક્ષણે ક્ષણથી બંધાયેલી આ જિંદગીમાં, ક્ષણનો ચમત્કાર હોય છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kṣaṇē kṣaṇathī baṁdhāyēlī ā jiṁdagīmāṁ, kṣaṇanō camatkāra hōya chē

kyārēka pyāra tō kyārēka takarāra hōya chē, kṣaṇēkṣaṇathī baṁdhāyēlī ā ….

kṣaṇanā ajavālā nē kṣaṇanā aṁdhārā, kṣaṇanā camakārā hōya chē.

kṣaṇa kṣaṇanī majā lē jē, kṣaṇamāṁ ē khuśa sadā hōya chē.

cāhē kṣaṇa rahē sadā ṭakī, nā badalē kṣaṇa navī, ē jīvanamāṁ nākhuśa hōya chē.

samayanā sāthamāṁ jē rahē, samaya ēnē pūrō sātha āpē chē.

samayanī pāchala jē rahē ē tō, bhāgatō nē bhāgatō rahī jāya chē.

janmōjanmanī dōḍa ēnī, tō cālu nē cālu rahē chē.