En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4791 | Date: 24-Feb-2019
2019-02-24
2019-02-24
ક્યાં સુધી શંકા કરશો તમે, ક્યાં સુધી પરખશો તમે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kyam-sudhi-shanka-karasho-tame-kyam-sudhi-parakhasho-tame
ક્યાં સુધી શંકા કરશો તમે, ક્યાં સુધી પરખશો તમે
ક્યાં સુધી કાચા કાનના રહેશો તમે
ક્યાં સુધી વિચારે વિચારે વર્તન બદલશો તમે
હકીકત તમારી સામે છે, ક્યાં સુધી મુખ મરોડશો તમે
ક્યાં સુધી અહંકારના નાચ નાચશો તમે
ક્યાં સુધી સંતોની નિંદા કરશો તમે
ક્યાં સુધી અમને હડસેલસો તમે, કહો તો ખરા ક્યાં સુધી કરશો તમે
ક્યાં સુધી સત્યને જાણ્યા છતાં ના પહેચાનશો તમે
ક્યાં સુધી પ્રભુ આગળ ફરિયાદના તાન છેડશો તમે
નથી આવ્યા અમે કોઈને સુધારવા કે સમજાવવા જીવનમાં
મળ્યા આપણે પ્રભુકૃપા એ વાત આ ક્યારે જાણશો તમે
કોઈને સારા-ખરાબ નથી કહેતા અમે, દર્પણ જોવાથી ક્યાં સુધી ગભરાશો તમે
પ્રભુની એ દિવ્ય વાણીનો, ક્યાં સુધી અનાદર કરશો તમે
ક્યાં સુધી શંકા કરશો તમે, ક્યાં સુધી પરખશો તમે
Kyam sudhi shanka karasho tame, kyam sudhi parakhasho tame
View Original
ક્યાં સુધી શંકા કરશો તમે, ક્યાં સુધી પરખશો તમે
ક્યાં સુધી કાચા કાનના રહેશો તમે
ક્યાં સુધી વિચારે વિચારે
વર્તન
બદલશો તમે
હકીકત તમારી સામે છે, ક્યાં સુધી મુખ મરોડશો તમે
ક્યાં સુધી અહંકારના નાચ નાચશો તમે
ક્યાં સુધી સંતોની નિંદા કરશો તમે
ક્યાં સુધી અમને હડસેલસો તમે, કહો તો ખરા ક્યાં સુધી કરશો તમે
ક્યાં સુધી સત્યને જાણ્યા છતાં ના પહેચાનશો તમે
ક્યાં સુધી પ્રભુ આગળ ફરિયાદના તાન છેડશો તમે
નથી આવ્યા અમે કોઈને સુધારવા કે સમજાવવા જીવનમાં
મળ્યા આપણે પ્રભુકૃપા એ વાત આ ક્યારે જાણશો તમે
કોઈને સારા-ખરાબ નથી કહેતા અમે, દર્પણ જોવાથી ક્યાં સુધી ગભરાશો તમે
પ્રભુની એ દિવ્ય વાણીનો, ક્યાં સુધી અનાદર કરશો તમે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
kyāṁ sudhī śaṁkā karaśō tamē, kyāṁ sudhī parakhaśō tamē
kyāṁ sudhī kācā kānanā rahēśō tamē
kyāṁ sudhī vicārē vicārē vartana badalaśō tamē
hakīkata tamārī sāmē chē, kyāṁ sudhī mukha marōḍaśō tamē
kyāṁ sudhī ahaṁkāranā nāca nācaśō tamē
kyāṁ sudhī saṁtōnī niṁdā karaśō tamē
kyāṁ sudhī amanē haḍasēlasō tamē, kahō tō kharā kyāṁ sudhī karaśō tamē
kyāṁ sudhī satyanē jāṇyā chatāṁ nā pahēcānaśō tamē
kyāṁ sudhī prabhu āgala phariyādanā tāna chēḍaśō tamē
nathī āvyā amē kōīnē sudhāravā kē samajāvavā jīvanamāṁ
malyā āpaṇē prabhukr̥pā ē vāta ā kyārē jāṇaśō tamē
kōīnē sārā-kharāba nathī kahētā amē, darpaṇa jōvāthī kyāṁ sudhī gabharāśō tamē
prabhunī ē divya vāṇīnō, kyāṁ sudhī anādara karaśō tamē
Previous Bhajan
પ્રેમભર્યા દિલને હડસેલવાથી, કોઈ ઊંચું બિરુદ મળવાનું નથી
Next Bhajan
પ્યાર કરવાવાળો તો પ્યાર કરતો જાય છે
Previous Gujarati Bhajan
પ્રેમભર્યા દિલને હડસેલવાથી, કોઈ ઊંચું બિરુદ મળવાનું નથી
Next Gujarati Bhajan
પ્યાર કરવાવાળો તો પ્યાર કરતો જાય છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up