En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4792 | Date: 24-Feb-2019
2019-02-24
2019-02-24
પ્યાર કરવાવાળો તો પ્યાર કરતો જાય છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pyara-karavavalo-to-pyara-karato-jaya-chhe
પ્યાર કરવાવાળો તો પ્યાર કરતો જાય છે
પ્રભુ સંગ રમવા વાળો તો સંગ એની રમતો જાય છે
મસ્ત વહેતી નદીની જેમ વહે છે એ તો એવો
રાહની જાણ નથી પણ સાગર સુધી પહોંચી જાય છે
સમાવું સાગરમાં એ જ છે એની મહેચ્છા, નથી કોઈ અન્ય વિચાર
જગ જે જાણે જે સમજે, એની પરવા તો ના હોય છે
જ્યાં પ્રભુ જ જેનું જગત બની જાય છે, પછી ક્યાં કાંઈ દેખાય છે
હરપળ હરહાલમાં ધસમસતો, એ તો એની તરફ જાય છે
તીવ્ર એવા વિચાર ને ભાવોના પ્રવાહને, રોક્યા ના રોકાય છે
પહોંચતાં પાસે એની જ, એ તો શાંત થઈ જાય છે
પ્યાર કરવાવાળો તો પ્યાર કરતો જાય છે
Pyara karavavalo to pyara karato jaya chhe
View Original
પ્યાર કરવાવાળો તો પ્યાર કરતો જાય છે
પ્રભુ સંગ રમવા વાળો તો સંગ એની રમતો જાય છે
મસ્ત વહેતી નદીની જેમ વહે છે એ તો એવો
રાહની જાણ નથી પણ સાગર સુધી પહોંચી જાય છે
સમાવું સાગરમાં એ જ છે એની મહેચ્છા, નથી કોઈ અન્ય વિચાર
જગ જે જાણે જે સમજે, એની પરવા તો ના હોય છે
જ્યાં પ્રભુ જ જેનું જગત બની જાય છે, પછી ક્યાં કાંઈ દેખાય છે
હરપળ હરહાલમાં ધસમસતો, એ તો એની તરફ જાય છે
તીવ્ર એવા વિચાર ને ભાવોના પ્રવાહને, રોક્યા ના રોકાય છે
પહોંચતાં પાસે એની જ, એ તો શાંત થઈ જાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
pyāra karavāvālō tō pyāra karatō jāya chē
prabhu saṁga ramavā vālō tō saṁga ēnī ramatō jāya chē
masta vahētī nadīnī jēma vahē chē ē tō ēvō
rāhanī jāṇa nathī paṇa sāgara sudhī pahōṁcī jāya chē
samāvuṁ sāgaramāṁ ē ja chē ēnī mahēcchā, nathī kōī anya vicāra
jaga jē jāṇē jē samajē, ēnī paravā tō nā hōya chē
jyāṁ prabhu ja jēnuṁ jagata banī jāya chē, pachī kyāṁ kāṁī dēkhāya chē
harapala harahālamāṁ dhasamasatō, ē tō ēnī tarapha jāya chē
tīvra ēvā vicāra nē bhāvōnā pravāhanē, rōkyā nā rōkāya chē
pahōṁcatāṁ pāsē ēnī ja, ē tō śāṁta thaī jāya chē
Previous Bhajan
ક્યાં સુધી શંકા કરશો તમે, ક્યાં સુધી પરખશો તમે
Next Bhajan
પ્રભુ તું આ જગતનો માલિક છે, તોય તારી પરવા કોણે કરી
Previous Gujarati Bhajan
ક્યાં સુધી શંકા કરશો તમે, ક્યાં સુધી પરખશો તમે
Next Gujarati Bhajan
પ્રભુ તું આ જગતનો માલિક છે, તોય તારી પરવા કોણે કરી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up