View Hymn (Bhajan)

Sr No. 4804 | Date: 05-Mar-20192019-03-05ક્યારેક દુનિયામાં નાખે છે, ક્યારેક દુનિયામાંથી બહાર કાઢે છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kyareka-duniyamam-nakhe-chhe-kyareka-duniyamanthi-bahara-kadhe-chheક્યારેક દુનિયામાં નાખે છે, ક્યારેક દુનિયામાંથી બહાર કાઢે છે

હાલ બેહાલ મારા કરે છે, વહાલો મારો પૂરા પ્રેમથી મને રાખે છે

અવસ્થાએ અવસ્થાએ, અવસ્થા મારી એ તો સુધારે છે

ક્યાં પણ રાખે મને એ તો જીવનમાં, હરપળ ધ્યાન મારું રાખે છે

ક્યારે ક સુવાડે છે તો ક્યારે ક જગાડે છે, રમત નવી નવી રમાડે છે

ફસાવે ક્યારેક મોહમાયાની જાળમાં એવો, પણ બહાર એમાંથી કાઢે છે

હસતા-મલકતા મારા ચહેરાને, એ તો હસતો ને મલકતો રાખે છે

જેની જરૂર હોય જ્યારે એ બધું તો કરાવે છે, પ્રેમે એ તો રમાડે છે

દોષગુણ ભૂલીને મારા વરસાવે કૃપા એની, એવી મને ભીંજવે છે

શુષ્ક મારા જીવનને રસતરબોળ એ બનાવે છે, પ્રેમથી એ રાખે છે

ક્યારેક દુનિયામાં નાખે છે, ક્યારેક દુનિયામાંથી બહાર કાઢે છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kyārēka duniyāmāṁ nākhē chē, kyārēka duniyāmāṁthī bahāra kāḍhē chē

hāla bēhāla mārā karē chē, vahālō mārō pūrā prēmathī manē rākhē chē

avasthāē avasthāē, avasthā mārī ē tō sudhārē chē

kyāṁ paṇa rākhē manē ē tō jīvanamāṁ, harapala dhyāna māruṁ rākhē chē

kyārē ka suvāḍē chē tō kyārē ka jagāḍē chē, ramata navī navī ramāḍē chē

phasāvē kyārēka mōhamāyānī jālamāṁ ēvō, paṇa bahāra ēmāṁthī kāḍhē chē

hasatā-malakatā mārā cahērānē, ē tō hasatō nē malakatō rākhē chē

jēnī jarūra hōya jyārē ē badhuṁ tō karāvē chē, prēmē ē tō ramāḍē chē

dōṣaguṇa bhūlīnē mārā varasāvē kr̥pā ēnī, ēvī manē bhīṁjavē chē

śuṣka mārā jīvananē rasatarabōla ē banāvē chē, prēmathī ē rākhē chē