En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3134 | Date: 28-Dec-1998
1998-12-28
1998-12-28
લૂંટી લેશો જીવનમાં, તમે બધી જર જાગીરો
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=lunti-lesho-jivanamam-tame-badhi-jara-jagiro
લૂંટી લેશો જીવનમાં, તમે બધી જર જાગીરો
લૂંટી લેશો જીવનમાં, તમે મારી ધન દોલતો
સ્વપ્નના સ્વર્ગને, મારા કોઈ લૂંટી ના શકશો
શ્વાસોને મારા કોઈ, તમે રોકી ના શકશો
આપીને દર્દ, ઘાયલ તનથી મને કરી ના શકશો
લૂંટીને મારું ઘર, ઘરથી બેઘર તમે કરી ના શકશો
મારા દિલના અરમાનોને તમે લૂંટી ના શકશો
દિલ મારું તમે તમારા કબજામાં કરી ના શકશો
મારા ધાર્યા કાર્ય તમે પૂરા કરવા મને ના દેશો
વિઘ્ન નાખી નવા નવા, હેરાન ભલે તમે મને કરશો
જે થવાનું છે એ તો થાશે, એને તમે રોકી ના શકશો
કરી લ્યો કોશિશ કેટલી પણ, કે કદી તમે મને બનાવી ના શકશો
લૂંટી લેશો જીવનમાં, તમે બધી જર જાગીરો
Lunti lesho jivanamam, tame badhi jara jagiro
View Original
લૂંટી લેશો જીવનમાં, તમે બધી જર જાગીરો
લૂંટી લેશો જીવનમાં, તમે મારી ધન દોલતો
સ્વપ્નના સ્વર્ગને, મારા કોઈ લૂંટી ના શકશો
શ્વાસોને મારા કોઈ, તમે રોકી ના શકશો
આપીને દર્દ, ઘાયલ તનથી મને કરી ના શકશો
લૂંટીને મારું ઘર, ઘરથી બેઘર તમે કરી ના શકશો
મારા દિલના અરમાનોને તમે લૂંટી ના શકશો
દિલ મારું તમે તમારા કબજામાં કરી ના શકશો
મારા ધાર્યા કાર્ય તમે પૂરા કરવા મને ના દેશો
વિઘ્ન નાખી નવા નવા, હેરાન ભલે તમે મને કરશો
જે થવાનું છે એ તો થાશે, એને તમે રોકી ના શકશો
કરી લ્યો કોશિશ કેટલી પણ, કે કદી તમે મને બનાવી ના શકશો
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
lūṁṭī lēśō jīvanamāṁ, tamē badhī jara jāgīrō
lūṁṭī lēśō jīvanamāṁ, tamē mārī dhana dōlatō
svapnanā svarganē, mārā kōī lūṁṭī nā śakaśō
śvāsōnē mārā kōī, tamē rōkī nā śakaśō
āpīnē darda, ghāyala tanathī manē karī nā śakaśō
lūṁṭīnē māruṁ ghara, gharathī bēghara tamē karī nā śakaśō
mārā dilanā aramānōnē tamē lūṁṭī nā śakaśō
dila māruṁ tamē tamārā kabajāmāṁ karī nā śakaśō
mārā dhāryā kārya tamē pūrā karavā manē nā dēśō
vighna nākhī navā navā, hērāna bhalē tamē manē karaśō
jē thavānuṁ chē ē tō thāśē, ēnē tamē rōkī nā śakaśō
karī lyō kōśiśa kēṭalī paṇa, kē kadī tamē manē banāvī nā śakaśō
Previous Bhajan
વિચારોને જડ બનવા ના દેજે, એ તારા જીવનને જડ બનાવી દેશે
Next Bhajan
મોહમાયાના તાંતણાને, મારા પ્રભુ તું કાપતો જાજે
Previous Gujarati Bhajan
વિચારોને જડ બનવા ના દેજે, એ તારા જીવનને જડ બનાવી દેશે
Next Gujarati Bhajan
મોહમાયાના તાંતણાને, મારા પ્રભુ તું કાપતો જાજે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up