View Hymn (Bhajan)

Sr No. 3133 | Date: 28-Dec-19981998-12-28વિચારોને જડ બનવા ના દેજે, એ તારા જીવનને જડ બનાવી દેશેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vicharone-jada-banava-na-deje-e-tara-jivanane-jada-banavi-desheવિચારોને જડ બનવા ના દેજે, એ તારા જીવનને જડ બનાવી દેશે

જડત્વનો લઈશ સહારો, તો જડ તું એમાં બનતો જાશે

ચેતનવંત રાખવા વિચાર તારા, તું સદૈવ ચૈતન્યમાં રહેજે

ચેતનવંત વિચાર તારા તને ચેતના આપતા રહેશે

જડત્વ આવશે જ્યાં તારામાં, રસ્તા નવા બંધ થઈ જાશે

સ્થૂળતમાં ફસાઈશ એવો, સૂક્ષ્મતાને અનુભવી નહીં શકે

બંધાઈ જઈશ બંધનોમાં તું એવો, મુક્ત નહીં થઈ શકે

જડત્વનો આધાર લઈને જીવનમાં, તું પ્રભુને નહીં પામી શકે

પામવું છે જીવનમાં શું ને શું નહીં, એ પહેલા નક્કી કરવું પડશે

પરમ ચૈતન્ય સાથે જોડાશે તો તું, એના જેવો બની જાશે

વિચારોને જડ બનવા ના દેજે, એ તારા જીવનને જડ બનાવી દેશે
Vicharone jada banava na deje, e tara jivanane jada banavi deshe

View Original
Increase Font Decrease Font

 
વિચારોને જડ બનવા ના દેજે, એ તારા જીવનને જડ બનાવી દેશે

જડત્વનો લઈશ સહારો, તો જડ તું એમાં બનતો જાશે

ચેતનવંત રાખવા વિચાર તારા, તું સદૈવ ચૈતન્યમાં રહેજે

ચેતનવંત વિચાર તારા તને ચેતના આપતા રહેશે

જડત્વ આવશે જ્યાં તારામાં, રસ્તા નવા બંધ થઈ જાશે

સ્થૂળતમાં ફસાઈશ એવો, સૂક્ષ્મતાને અનુભવી નહીં શકે

બંધાઈ જઈશ બંધનોમાં તું એવો, મુક્ત નહીં થઈ શકે

જડત્વનો આધાર લઈને જીવનમાં, તું પ્રભુને નહીં પામી શકે

પામવું છે જીવનમાં શું ને શું નહીં, એ પહેલા નક્કી કરવું પડશે

પરમ ચૈતન્ય સાથે જોડાશે તો તું, એના જેવો બની જાશે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


vicārōnē jaḍa banavā nā dējē, ē tārā jīvananē jaḍa banāvī dēśē

jaḍatvanō laīśa sahārō, tō jaḍa tuṁ ēmāṁ banatō jāśē

cētanavaṁta rākhavā vicāra tārā, tuṁ sadaiva caitanyamāṁ rahējē

cētanavaṁta vicāra tārā tanē cētanā āpatā rahēśē

jaḍatva āvaśē jyāṁ tārāmāṁ, rastā navā baṁdha thaī jāśē

sthūlatamāṁ phasāīśa ēvō, sūkṣmatānē anubhavī nahīṁ śakē

baṁdhāī jaīśa baṁdhanōmāṁ tuṁ ēvō, mukta nahīṁ thaī śakē

jaḍatvanō ādhāra laīnē jīvanamāṁ, tuṁ prabhunē nahīṁ pāmī śakē

pāmavuṁ chē jīvanamāṁ śuṁ nē śuṁ nahīṁ, ē pahēlā nakkī karavuṁ paḍaśē

parama caitanya sāthē jōḍāśē tō tuṁ, ēnā jēvō banī jāśē