Home » All Hymns » 'મા' મને તારી શક્તિથી ભરો, તારી સ્થિરતાથી ભરો
  1. Home
  2. All Hymns
  3. 'મા' મને તારી શક્તિથી ભરો, તારી સ્થિરતાથી ભરો
Hymn No. 4882 | Date: 09-Sep-20202020-09-09'મા' મને તારી શક્તિથી ભરો, તારી સ્થિરતાથી ભરોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ma-mane-tari-shaktithi-bharo-tari-sthiratathi-bharo'મા' મને તારી શક્તિથી ભરો, તારી સ્થિરતાથી ભરો
મનના સંતાપ સઘળા માડી દૂર કરો 'મા' મને તારી શક્તિથી ભરો
જાણ છે તને સઘળી છે વિનંતી અમારી, અમને સઘળા બંધનથી મુક્ત કરો
બંધન હોય કર્મનાં કે પછી અન્ય કોઈ, હવે તમે અમને મુક્ત કરો
તંદુરસ્તીથી ભરો અમને, અમારી પ્રાર્થના સ્વીકાર કરો, 'મા' મને તારી...
વિશ્વાસ વિશ્વાસ શ્વાસેશ્વાસ, તારા પ્રખર વિશ્વાસથી ભરો
શંકાઓને સમાપ્ત કરો, પૂર્ણ વિશ્વાસ સંપૂર્ણ વિશ્વાસથી ભરો
આસૂરી શક્તિનો નાશ કરો, એના ખેલ સઘળા સમાપ્ત કરો
તારા ભક્તિભાવથી ભરો, માડી મારી મને તારામાં એક કરો
Text Size
'મા' મને તારી શક્તિથી ભરો, તારી સ્થિરતાથી ભરો

Lyrics in English
'mā' manē tārī śaktithī bharō, tārī sthiratāthī bharō
mananā saṁtāpa saghalā māḍī dūra karō 'mā' manē tārī śaktithī bharō
jāṇa chē tanē saghalī chē vinaṁtī amārī, amanē saghalā baṁdhanathī mukta karō
baṁdhana hōya karmanāṁ kē pachī anya kōī, havē tamē amanē mukta karō
taṁdurastīthī bharō amanē, amārī prārthanā svīkāra karō, 'mā' manē tārī...
viśvāsa viśvāsa śvāsēśvāsa, tārā prakhara viśvāsathī bharō
śaṁkāōnē samāpta karō, pūrṇa viśvāsa saṁpūrṇa viśvāsathī bharō
āsūrī śaktinō nāśa karō, ēnā khēla saghalā samāpta karō
tārā bhaktibhāvathī bharō, māḍī mārī manē tārāmāṁ ēka karō