મદભરી ચાલે તો માડી પધાર્યા, સજી સોળ શણગાર માડી પધાર્યા.
ચારે તરફ સુગંધ ફેલાવતા, માડી પધાર્યા, સજી સોળ શણગાર માડી પધાર્યા.
આનંદ-સરોવરમાં સહુને નવરાવતા, સજી સોળ શણગાર માડી પધાર્યા.
પાવન સ્પર્શથી, પવિત્ર સહુને કરતા, સજી સોળ શણગાર માડી પધાર્યા.
ભક્તોના જીવનનાં કષ્ટ દૂર કરતા, સજી સોળ શણગાર માડી પધાર્યા.
બાળક જેવું જીવન બક્ષતા, સજી સોળ શણગાર માડી પધાર્યા.
દુઃખ ભુલાવી, અખંડ સુખ આપતા, સજી સોળ શણગાર માડી પધાર્યા.
- સંત શ્રી અલ્પા મા

|
Explanation in English
|
|
With a graceful, majestic gait, the Divine Mother arrived,
Adorned in all her sixteen traditional bridal finery, the Divine Mother arrived.
Spreading fragrance in all four directions, the Divine Mother arrived - adorned in all her finery...
Bathing everyone in the lake of pure bliss - adorned in all her finery...
Purifying everyone with her holy touch - adorned in all her finery...
Removing the miseries from the lives of her devotees - adorned in all her finery...
Bestowing an innocent, child-like life upon us - adorned in all her finery...
Making us forget all sorrows and granting true happiness - adorned in all her finery...
|