View Hymn (Bhajan)

Sr No. 23 | Date: August 19921992-08-01વાસનાના વમળમાં ફંગોળાતી હુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vasanana-vamalamam-phangolati-humવાસનાના વમળમાં ફંગોળાતી હું

ક્યાંથી ક્યાં ફેંકાઈ જાઉં છું

સંતોષવા માટે એને તો હું

ક્યાંય ને ક્યાંય ફાંફાં મારતી જાઉં છું

યોગને છોડતી જાઉં છું

ને ભોગ તરફ સરતી જાઉં છું

જિંદગી સાથે આંખમીંચામણાં ખેલતી જાઉં છું

ભુલભુલામણીમાં ભૂલી હું તો પડતી જાઉં છું

પ્રભુ, દૂર કરજે મારામાંથી આ વાસનારૂપી વંટોળ

અને વહેલી તકે અપનાવી લેજે મને તો તું

વાસનાના વમળમાં ફંગોળાતી હું
Vasanana vamalma fangolati hu

View Original
Increase Font Decrease Font

 
વાસનાના વમળમાં ફંગોળાતી હું

ક્યાંથી ક્યાં ફેંકાઈ જાઉં છું

સંતોષવા માટે એને તો હું

ક્યાંય ને ક્યાંય ફાંફાં મારતી જાઉં છું

યોગને છોડતી જાઉં છું

ને ભોગ તરફ સરતી જાઉં છું

જિંદગી સાથે આંખમીંચામણાં ખેલતી જાઉં છું

ભુલભુલામણીમાં ભૂલી હું તો પડતી જાઉં છું

પ્રભુ, દૂર કરજે મારામાંથી આ વાસનારૂપી વંટોળ

અને વહેલી તકે અપનાવી લેજે મને તો તું



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


vāsanānā vamalamāṁ phaṁgōlātī huṁ

kyāṁthī kyāṁ phēṁkāī jāuṁ chuṁ

saṁtōṣavā māṭē ēnē tō huṁ

kyāṁya nē kyāṁya phāṁphāṁ māratī jāuṁ chuṁ

yōganē chōḍatī jāuṁ chuṁ

nē bhōga tarapha saratī jāuṁ chuṁ

jiṁdagī sāthē āṁkhamīṁcāmaṇāṁ khēlatī jāuṁ chuṁ

bhulabhulāmaṇīmāṁ bhūlī huṁ tō paḍatī jāuṁ chuṁ

prabhu, dūra karajē mārāmāṁthī ā vāsanārūpī vaṁṭōla

anē vahēlī takē apanāvī lējē manē tō tuṁ
Explanation in English Increase Font Decrease Font

Tossed around in the whirlpool of desires,

I am thrown from one unknown place to another.

Just to satisfy these desires,

I keep groping helplessly everywhere.

I keep abandoning the path of spirituality (Yog),

And I keep sliding towards material indulgence (Bhog).

I keep playing hide-and-seek with life,

And I keep getting lost in this bewildering maze.

Oh Lord, dispel this storm of desires from within me,

And please, accept me as your own at the earliest.