View Hymn (Bhajan)

Sr No. 25 | Date: August 19921992-08-01પ્રેમથી તો પમાય બધું રે જીવનમાંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=premathi-to-pamaya-badhum-re-jivanamamપ્રેમથી તો પમાય બધું રે જીવનમાં

ઝેરથી તો ખોવાય બધું રે જીવનમાં

પ્રેમથી તો પરમાત્મા પણ રીઝે

ઝેરથી રીઝેલા પણ દઝાય

પ્રેમ તો છે અમૃતનું બીજું નામ

ઝેર છે વિનાશનું બીજું નામ

વેરથી તો ઝેર ઉત્પન્ન થાય રે

વેર તો છે ઝેરનું બીજું નામ

પ્રીતથી પ્રેમ થાય રે

પ્રીત છે પ્રભુનું બીજું નામ

પ્રેમથી તો પમાય બધું રે જીવનમાં
Premthi to pamay badhu re jivanma

View Original
Increase Font Decrease Font

 
પ્રેમથી તો પમાય બધું રે જીવનમાં

ઝેરથી તો ખોવાય બધું રે જીવનમાં

પ્રેમથી તો પરમાત્મા પણ રીઝે

ઝેરથી રીઝેલા પણ દઝાય

પ્રેમ તો છે અમૃતનું બીજું નામ

ઝેર છે વિનાશનું બીજું નામ

વેરથી તો ઝેર ઉત્પન્ન થાય રે

વેર તો છે ઝેરનું બીજું નામ

પ્રીતથી પ્રેમ થાય રે

પ્રીત છે પ્રભુનું બીજું નામ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


prēmathī tō pamāya badhuṁ rē jīvanamāṁ

jhērathī tō khōvāya badhuṁ rē jīvanamāṁ

prēmathī tō paramātmā paṇa rījhē

jhērathī rījhēlā paṇa dajhāya

prēma tō chē amr̥tanuṁ bījuṁ nāma

jhēra chē vināśanuṁ bījuṁ nāma

vērathī tō jhēra utpanna thāya rē

vēra tō chē jhēranuṁ bījuṁ nāma

prītathī prēma thāya rē

prīta chē prabhunuṁ bījuṁ nāma
Explanation in English Increase Font Decrease Font

Through love, everything can be attained in life,

Through bitterness, everything is lost in life.

Through love, even the Supreme Soul is pleased,

But those appeased through bitterness only end up burned.

Love is but another name for nectar (Amrit),

Bitterness is but another name for destruction.

From animosity, bitterness is born,

Animosity is but another name for bitterness.

Through affection, true love blossoms,

Affection is but another name for God.