En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 928 | Date: 15-Aug-1994
1994-08-15
1994-08-15
પ્રેમ ભી તારી સંગ પ્રભુ, ઝઘડો ભી તારી સંગ
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prema-pana-tari-sanga-prabhu-jaghado-pana-tari-sanga
પ્રેમ ભી તારી સંગ પ્રભુ, ઝઘડો ભી તારી સંગ
બોલવું છે ભી તારી સંગ, અબોલા લેવા છે ભી તારી સંગ
ના ચાહિયે બીજો કોઈ સંગ કે સાથ મને રે પ્રભુ
જે કાંઈ કરવું છે મને, કરવું છે બધું તારી ને તારી રે સંગ
તું છે મારો પ્યાર પ્રભુ, તું જ છે મારો પ્રેમ
શંકા નથી કોઈ એમાં, રહેવું છે મને સદા તારી ને તારી સંગ
રંગ ભી છે તું પ્રભુ, રૂપ ભી છે તું, તન ભી તું છે, મન ભી તું છે
હર એક પળ તને ને તને નિરખવું છે, મને તારી સંગ રહેવું છે
જ્ઞાન ભી તું પ્રભુ, ભક્તિ ભી તું, ભાવ છે તું પ્રભુ
નથી કોઈ બીજો મારા હૈયામાં, છે પ્રભુ તું ને તું જ
પ્રેમ ભી તારી સંગ પ્રભુ, ઝઘડો ભી તારી સંગ
Prema bhi tari sanga prabhu, jaghado bhi tari sanga
View Original
પ્રેમ ભી તારી સંગ પ્રભુ, ઝઘડો ભી તારી સંગ
બોલવું છે ભી તારી સંગ, અબોલા લેવા છે ભી તારી સંગ
ના ચાહિયે બીજો કોઈ સંગ કે સાથ મને રે પ્રભુ
જે કાંઈ કરવું છે મને, કરવું છે બધું તારી ને તારી રે સંગ
તું છે મારો પ્યાર પ્રભુ, તું જ છે મારો પ્રેમ
શંકા નથી કોઈ એમાં, રહેવું છે મને સદા તારી ને તારી સંગ
રંગ ભી છે તું પ્રભુ, રૂપ ભી છે તું, તન ભી તું છે,
મન
ભી તું છે
હર એક પળ તને ને તને નિરખવું છે, મને તારી સંગ રહેવું છે
જ્ઞાન ભી તું પ્રભુ, ભક્તિ ભી તું, ભાવ છે તું પ્રભુ
નથી કોઈ બીજો મારા હૈયામાં, છે પ્રભુ તું ને તું જ
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
prēma bhī tārī saṁga prabhu, jhaghaḍō bhī tārī saṁga
bōlavuṁ chē bhī tārī saṁga, abōlā lēvā chē bhī tārī saṁga
nā cāhiyē bījō kōī saṁga kē sātha manē rē prabhu
jē kāṁī karavuṁ chē manē, karavuṁ chē badhuṁ tārī nē tārī rē saṁga
tuṁ chē mārō pyāra prabhu, tuṁ ja chē mārō prēma
śaṁkā nathī kōī ēmāṁ, rahēvuṁ chē manē sadā tārī nē tārī saṁga
raṁga bhī chē tuṁ prabhu, rūpa bhī chē tuṁ, tana bhī tuṁ chē, mana bhī tuṁ chē
hara ēka pala tanē nē tanē nirakhavuṁ chē, manē tārī saṁga rahēvuṁ chē
jñāna bhī tuṁ prabhu, bhakti bhī tuṁ, bhāva chē tuṁ prabhu
nathī kōī bījō mārā haiyāmāṁ, chē prabhu tuṁ nē tuṁ ja
Previous Bhajan
મિલન થાય જ્યાં આપણું, હૈયાને શાંતિ ત્યાં મળી જાય
Next Bhajan
મહત્ત્વ નથી જેનું કાંઈ, મહત્ત્વ એને પહેલા આપતા રહ્યા છીએ
Previous Gujarati Bhajan
મિલન થાય જ્યાં આપણું, હૈયાને શાંતિ ત્યાં મળી જાય
Next Gujarati Bhajan
મહત્ત્વ નથી જેનું કાંઈ, મહત્ત્વ એને પહેલા આપતા રહ્યા છીએ
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up