View Hymn (Bhajan)

Sr No. 4789 | Date: 24-Feb-20192019-02-24વિચિત્રતાનાં ચિત્ર દોરવાની જરૂર નથી પડતીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vichitratanam-chitra-doravani-jarura-nathi-padatiવિચિત્રતાનાં ચિત્ર દોરવાની જરૂર નથી પડતી

વિચિત્રતા એ વિચિત્રતા છે, એ પરખાયા વિના નથી રહેતી

ભલેને લાખ સજાવો, સવારો છૂપી નથી છુપાતી

આવતાં સમય આવી જાય બહાર આપોઆપ

વિચિત્ર મન કે વિચિત્ર વ્યવહાર, નથી ગમ્યા કોઈને પણ

છતાંય કરે એવાં વર્તન, જે નથી ગમતાં પ્રભુને

પોતાને કાંઈક અલગ દેખાડવા, કોઈ કરે આવા વર્તાવ

જે સ્વાર્થના માર્યા જીવનમાં, અપનાવે એનો સાથ

સભ્ય સમજનારની પાસે જ જોવા મળ્યા છે આવા વર્તાવ

કોઈ આપે કે ના આપે સંગાથ, તોય અટક્યા નથી વિચિત્રતાનાં નર્તન

વિચિત્રતાનાં ચિત્ર દોરવાની જરૂર નથી પડતી
Vichitratanam chitra doravani jarura nathi padati

View Original
Increase Font Decrease Font

વિચિત્રતાનાં ચિત્ર દોરવાની જરૂર નથી પડતી

વિચિત્રતા એ વિચિત્રતા છે, એ પરખાયા વિના નથી રહેતી

ભલેને લાખ સજાવો, સવારો છૂપી નથી છુપાતી

આવતાં સમય આવી જાય બહાર આપોઆપ

વિચિત્ર મન કે વિચિત્ર વ્યવહાર, નથી ગમ્યા કોઈને પણ

છતાંય કરે એવાં વર્તન, જે નથી ગમતાં પ્રભુને

પોતાને કાંઈક અલગ દેખાડવા, કોઈ કરે આવા વર્તાવ

જે સ્વાર્થના માર્યા જીવનમાં, અપનાવે એનો સાથ

સભ્ય સમજનારની પાસે જ જોવા મળ્યા છે આવા વર્તાવ

કોઈ આપે કે ના આપે સંગાથ, તોય અટક્યા નથી વિચિત્રતાનાં નર્તન

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

vicitratānāṁ citra dōravānī jarūra nathī paḍatī

vicitratā ē vicitratā chē, ē parakhāyā vinā nathī rahētī

bhalēnē lākha sajāvō, savārō chūpī nathī chupātī

āvatāṁ samaya āvī jāya bahāra āpōāpa

vicitra mana kē vicitra vyavahāra, nathī gamyā kōīnē paṇa

chatāṁya karē ēvāṁ vartana, jē nathī gamatāṁ prabhunē

pōtānē kāṁīka alaga dēkhāḍavā, kōī karē āvā vartāva

jē svārthanā māryā jīvanamāṁ, apanāvē ēnō sātha

sabhya samajanāranī pāsē ja jōvā malyā chē āvā vartāva

kōī āpē kē nā āpē saṁgātha, tōya aṭakyā nathī vicitratānāṁ nartana