View Hymn (Bhajan)

Sr No. 781 | Date: 02-Jun-19941994-06-02મળે છે એમાં કાંઈ કે મળતું નથી, એ તો કોને ખબરhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=male-chhe-emam-kami-ke-malatum-nathi-e-to-kone-khabaraમળે છે એમાં કાંઈ કે મળતું નથી, એ તો કોને ખબર

તોય આ જગમાં માનવી, ક્રોધ કરતો ને કરતો જાય છે

ક્રોધની એ જ્વાળામાં જલતા-જલતા, ભસ્મ શું એનું થાય છે

એ તો કોને ખબર, પણ હરએક માનવી લપેટમાં એની આવી જાય છે

જુદા જુદા તરીકા અપનાવીને, બધા ક્રોધ કરતા જાય છે

કોઈ અન્યપર ક્રોધિત થાય છે, તો કોઈ પોતાના પર થાય છે

ચાહે છે જ્યારે માનવી કાંઈક ગુમાવા, ત્યારે એને કોણ રોકી શકે છે

દિલની એ ભડાશ કાઢીને અન્યપર, રોફ જમાવવા એ ચાહે છે

ખબર નથી, એમાં તો એ કેટલી પાછળ ને પાછળ પડી જાય છે

જલી જલીને એ અગ્નિમાં, એ જીવતો ને જીવતો જાય છે

મળે છે એમાં કાંઈ કે મળતું નથી, એ તો કોને ખબર

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

malē chē ēmāṁ kāṁī kē malatuṁ nathī, ē tō kōnē khabara

tōya ā jagamāṁ mānavī, krōdha karatō nē karatō jāya chē

krōdhanī ē jvālāmāṁ jalatā-jalatā, bhasma śuṁ ēnuṁ thāya chē

ē tō kōnē khabara, paṇa haraēka mānavī lapēṭamāṁ ēnī āvī jāya chē

judā judā tarīkā apanāvīnē, badhā krōdha karatā jāya chē

kōī anyapara krōdhita thāya chē, tō kōī pōtānā para thāya chē

cāhē chē jyārē mānavī kāṁīka gumāvā, tyārē ēnē kōṇa rōkī śakē chē

dilanī ē bhaḍāśa kāḍhīnē anyapara, rōpha jamāvavā ē cāhē chē

khabara nathī, ēmāṁ tō ē kēṭalī pāchala nē pāchala paḍī jāya chē

jalī jalīnē ē agnimāṁ, ē jīvatō nē jīvatō jāya chē