View Hymn (Bhajan)

Sr No. 3911 | Date: 13-Aug-20002000-08-13મળી એક નજર એવી, અરે દિલ પર કયામત વરસાવી ગઈhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mali-eka-najara-evi-are-dila-para-kayamata-varasavi-gaiમળી એક નજર એવી, અરે દિલ પર કયામત વરસાવી ગઈ

ચાહત હતી મળે નજરમાંથી સરાફત, આ તો નજર બગાવત કરી ગઈ

હતી જીવનમાં, દિલમાં પાનખર, એને વસંતમાં બદલી ગઈ

નજરની કયામત ને કરામતની વાત શું કરું

નજર જ્યાં નજરથી મળી, બેચૈન મને બનાવી ગઈ

જન્મોની તરસને મારી, પળ એકમા તૃપ્ત કરી ગઈ

મળી નજર જ્યાં નજરથી, મંજિલે મુકામ મળી ગઈ

હતી તલાસ જેની, એ તલાસ પૂરી થઈ ગઈ

કયામત પહેલા જ કયામત તો આવી ગઈ

સૃષ્ટિ મને એક નવી મળી ગઈ, મળી એક નજર એવી ...

મળી એક નજર એવી, અરે દિલ પર કયામત વરસાવી ગઈ
Mali eka najara evi, are dila para kayamata varasavi gai

View Original
Increase Font Decrease Font

 
મળી એક નજર એવી, અરે દિલ પર કયામત વરસાવી ગઈ

ચાહત હતી મળે નજરમાંથી સરાફત, આ તો નજર બગાવત કરી ગઈ

હતી જીવનમાં, દિલમાં પાનખર, એને વસંતમાં બદલી ગઈ

નજરની કયામત ને કરામતની વાત શું કરું

નજર જ્યાં નજરથી મળી, બેચૈન મને બનાવી ગઈ

જન્મોની તરસને મારી, પળ એકમા તૃપ્ત કરી ગઈ

મળી નજર જ્યાં નજરથી, મંજિલે મુકામ મળી ગઈ

હતી તલાસ જેની, એ તલાસ પૂરી થઈ ગઈ

કયામત પહેલા જ કયામત તો આવી ગઈ

સૃષ્ટિ મને એક નવી મળી ગઈ, મળી એક નજર એવી ...



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


malī ēka najara ēvī, arē dila para kayāmata varasāvī gaī

cāhata hatī malē najaramāṁthī sarāphata, ā tō najara bagāvata karī gaī

hatī jīvanamāṁ, dilamāṁ pānakhara, ēnē vasaṁtamāṁ badalī gaī

najaranī kayāmata nē karāmatanī vāta śuṁ karuṁ

najara jyāṁ najarathī malī, bēcaina manē banāvī gaī

janmōnī tarasanē mārī, pala ēkamā tr̥pta karī gaī

malī najara jyāṁ najarathī, maṁjilē mukāma malī gaī

hatī talāsa jēnī, ē talāsa pūrī thaī gaī

kayāmata pahēlā ja kayāmata tō āvī gaī

sr̥ṣṭi manē ēka navī malī gaī, malī ēka najara ēvī ...