View Hymn (Bhajan)

Sr No. 3912 | Date: 13-Aug-20002000-08-13મુસ્કુરાહટ આ મારા ચહેરા પર છે, તારા પ્યારની નિશાનીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=muskurahata-a-mara-chahera-para-chhe-tara-pyarani-nishaniમુસ્કુરાહટ આ મારા ચહેરા પર છે, તારા પ્યારની નિશાની

શ્રૃંગાર મારે મારા કાંઈ કમ કરવા નથી

તારી આપેલી સૌગાતની તોહીન, મારે કરવી નથી

વેરવું છે હાસ્ય મને રાહમા રે મારી, બીજું કાંઈ વેરવું નથી

ફેલાવું છે ચારે કોર મારા હાસ્યને મારે કે, મારે રડવું નથી

રહેવું છે સદા તૈયાર મારે, તારા કાજે શ્રૃંગાર મારે કમ કરવા નથી

અચાનક આવે તું મારી સામે, તોય મને વાંધો નથી

ઇંતઝારમાં તારા, મિલન તારું થાશે ક્યારે, એની ખબર નથી

થાય ભલે જ્યારે જોઈ મને ખુશ, થયા વિના તું રહેવાનો નથી

હસતું મલકતું મુખડું મારું, તને પસંદ પડ્યા વિના રહેવાનું નથી.

મુસ્કુરાહટ આ મારા ચહેરા પર છે, તારા પ્યારની નિશાની
Muskurahata a mara chahera para chhe, tara pyarani nishani

View Original
Increase Font Decrease Font

 
મુસ્કુરાહટ આ મારા ચહેરા પર છે, તારા પ્યારની નિશાની

શ્રૃંગાર મારે મારા કાંઈ કમ કરવા નથી

તારી આપેલી સૌગાતની તોહીન, મારે કરવી નથી

વેરવું છે હાસ્ય મને રાહમા રે મારી, બીજું કાંઈ વેરવું નથી

ફેલાવું છે ચારે કોર મારા હાસ્યને મારે કે, મારે રડવું નથી

રહેવું છે સદા તૈયાર મારે, તારા કાજે શ્રૃંગાર મારે કમ કરવા નથી

અચાનક આવે તું મારી સામે, તોય મને વાંધો નથી

ઇંતઝારમાં તારા, મિલન તારું થાશે ક્યારે, એની ખબર નથી

થાય ભલે જ્યારે જોઈ મને ખુશ, થયા વિના તું રહેવાનો નથી

હસતું મલકતું મુખડું મારું, તને પસંદ પડ્યા વિના રહેવાનું નથી.



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


muskurāhaṭa ā mārā cahērā para chē, tārā pyāranī niśānī

śrr̥ṁgāra mārē mārā kāṁī kama karavā nathī

tārī āpēlī saugātanī tōhīna, mārē karavī nathī

vēravuṁ chē hāsya manē rāhamā rē mārī, bījuṁ kāṁī vēravuṁ nathī

phēlāvuṁ chē cārē kōra mārā hāsyanē mārē kē, mārē raḍavuṁ nathī

rahēvuṁ chē sadā taiyāra mārē, tārā kājē śrr̥ṁgāra mārē kama karavā nathī

acānaka āvē tuṁ mārī sāmē, tōya manē vāṁdhō nathī

iṁtajhāramāṁ tārā, milana tāruṁ thāśē kyārē, ēnī khabara nathī

thāya bhalē jyārē jōī manē khuśa, thayā vinā tuṁ rahēvānō nathī

hasatuṁ malakatuṁ mukhaḍuṁ māruṁ, tanē pasaṁda paḍyā vinā rahēvānuṁ nathī.