View Hymn (Bhajan)

Sr No. 3998 | Date: 14-Nov-20002000-11-14મળી નજર ઘડી બે ઘડી, નજર એ દિલ જીતી ગઈhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mali-najara-ghadi-be-ghadi-najara-e-dila-jiti-gaiમળી નજર ઘડી બે ઘડી, નજર એ દિલ જીતી ગઈ

એ આદમી ખતરનાક લાગે છે.

હાસ્ય મીઠું વેરી ગયા, હૈયું એ તો જીતી ગયા, એ આદમી ...

જોયું ના જોયું સામે બે ઘડી હૈયાની બધી વાત લીધી જાણી,

એક જ નજરમાં લીધું એણે ખુદને ખુદથી ચોરાવી, આદમી ...

અજાણ હતા અમે અમારાથી, જાણી લીધું પળ એકમાં લીધું બધું જાણી,

ખુલી આંખે અમને ખ્વાબોમાં રમાડનારો, આ આદમી ...

ના હતી કોઈ ખોટી આદત અમને આ દિલને દીવાનગીની લત લગાડનારો,

પ્રેમની જાળમાં અમને ભૂલભૂલૈયા ખેલાવનારો, આ આદમી ...

જાણીને બધું રહે બની એ તો અજાણ્યો કે ખતરનાક, આ આદમી…..

એક નજરમાં પત્થરને મીણ બનાવનાર લાગે છે આ આદમી ખતરનાક.

મળી નજર ઘડી બે ઘડી, નજર એ દિલ જીતી ગઈ
Mali najara ghadi be ghadi, najara e dila jiti gai

View Original
Increase Font Decrease Font

મળી નજર ઘડી બે ઘડી, નજર એ દિલ જીતી ગઈ

એ આદમી ખતરનાક લાગે છે.

હાસ્ય મીઠું વેરી ગયા, હૈયું એ તો જીતી ગયા, એ આદમી ...

જોયું ના જોયું સામે બે ઘડી હૈયાની બધી વાત લીધી જાણી,

એક જ નજરમાં લીધું એણે ખુદને ખુદથી ચોરાવી, આદમી ...

અજાણ હતા અમે અમારાથી, જાણી લીધું પળ એકમાં લીધું બધું જાણી,

ખુલી આંખે અમને ખ્વાબોમાં રમાડનારો, આ આદમી ...

ના હતી કોઈ ખોટી આદત અમને આ દિલને દીવાનગીની લત લગાડનારો,

પ્રેમની જાળમાં અમને ભૂલભૂલૈયા ખેલાવનારો, આ આદમી ...

જાણીને બધું રહે બની એ તો અજાણ્યો કે ખતરનાક, આ આદમી…..

એક નજરમાં પત્થરને મીણ બનાવનાર લાગે છે આ આદમી ખતરનાક.

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

malī najara ghaḍī bē ghaḍī, najara ē dila jītī gaī

ē ādamī khataranāka lāgē chē.

hāsya mīṭhuṁ vērī gayā, haiyuṁ ē tō jītī gayā, ē ādamī ...

jōyuṁ nā jōyuṁ sāmē bē ghaḍī haiyānī badhī vāta līdhī jāṇī,

ēka ja najaramāṁ līdhuṁ ēṇē khudanē khudathī cōrāvī, ādamī ...

ajāṇa hatā amē amārāthī, jāṇī līdhuṁ pala ēkamāṁ līdhuṁ badhuṁ jāṇī,

khulī āṁkhē amanē khvābōmāṁ ramāḍanārō, ā ādamī ...

nā hatī kōī khōṭī ādata amanē ā dilanē dīvānagīnī lata lagāḍanārō,

prēmanī jālamāṁ amanē bhūlabhūlaiyā khēlāvanārō, ā ādamī ...

jāṇīnē badhuṁ rahē banī ē tō ajāṇyō kē khataranāka, ā ādamī…..

ēka najaramāṁ pattharanē mīṇa banāvanāra lāgē chē ā ādamī khataranāka.