En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4593 | Date: 22-Apr-2017
2017-04-22
2017-04-22
‘મા’ના એ પ્રચંડ પ્રવાહને, છેડવાની ભૂલ ના કરતા, ના કરતા
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mana-e-prachanda-pravahane-chhedavani-bhula-na-karata-na-karata
‘મા’ના એ પ્રચંડ પ્રવાહને, છેડવાની ભૂલ ના કરતા, ના કરતા
વહી રહ્યો છે એ પ્રવાહ સતત, એને છેડવાની ભૂલ ના કરતા
બેકાબૂ મન ને બેકાબૂ ભાવોથી, એને કાબૂમાં કરવાની કોશિશ ના કરતા
ના સહી શકો એક આંચ એની, વાત આ લક્ષ્યમાં સદા રાખજો
અહંકાર ને ક્રોધની અગનમાં જલીને, એનાં પારખાં કરવાની ભૂલ ના કરતા
વહાલ વરસાવતી એ માતા સહી લેશે બધું, એ ભ્રમ તમે ના પાળતા
ન્યાયપ્રિય છે મારી માડી, અન્યાયના ખેલ તમે ના ખેલતા
શક્તિના ઘા ઝીલવા પડશે આકરા, પછી ફરિયાદ ના કરતા
માનવું હોય તો માનો, ના માનવું હોય તો ના તમે રે માનતા
ખોટી જિજ્ઞાસાઓ ઊભી કરીને, જીવનમાં મોટી ભૂલો ના કરતા
‘મા’ના એ પ્રચંડ પ્રવાહને, છેડવાની ભૂલ ના કરતા, ના કરતા
‘ma'na e prachanda pravahane, chhedavani bhula na karata, na karata
View Original
‘મા’ના એ પ્રચંડ પ્રવાહને, છેડવાની ભૂલ ના કરતા, ના કરતા
વહી રહ્યો છે એ પ્રવાહ સતત, એને છેડવાની ભૂલ ના કરતા
બેકાબૂ
મન
ને બેકાબૂ ભાવોથી, એને કાબૂમાં કરવાની કોશિશ ના કરતા
ના સહી શકો એક આંચ એની, વાત આ લક્ષ્યમાં સદા રાખજો
અહંકાર ને ક્રોધની અગનમાં જલીને, એનાં પારખાં કરવાની ભૂલ ના કરતા
વહાલ વરસાવતી એ માતા સહી લેશે બધું, એ ભ્રમ તમે ના પાળતા
ન્યાયપ્રિય છે મારી માડી, અન્યાયના ખેલ તમે ના ખેલતા
શક્તિના ઘા ઝીલવા પડશે આકરા, પછી ફરિયાદ ના કરતા
માનવું હોય તો માનો, ના માનવું હોય તો ના તમે રે માનતા
ખોટી જિજ્ઞાસાઓ ઊભી કરીને, જીવનમાં મોટી ભૂલો ના કરતા
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
‘mā'nā ē pracaṁḍa pravāhanē, chēḍavānī bhūla nā karatā, nā karatā
vahī rahyō chē ē pravāha satata, ēnē chēḍavānī bhūla nā karatā
bēkābū mana nē bēkābū bhāvōthī, ēnē kābūmāṁ karavānī kōśiśa nā karatā
nā sahī śakō ēka āṁca ēnī, vāta ā lakṣyamāṁ sadā rākhajō
ahaṁkāra nē krōdhanī aganamāṁ jalīnē, ēnāṁ pārakhāṁ karavānī bhūla nā karatā
vahāla varasāvatī ē mātā sahī lēśē badhuṁ, ē bhrama tamē nā pālatā
nyāyapriya chē mārī māḍī, anyāyanā khēla tamē nā khēlatā
śaktinā ghā jhīlavā paḍaśē ākarā, pachī phariyāda nā karatā
mānavuṁ hōya tō mānō, nā mānavuṁ hōya tō nā tamē rē mānatā
khōṭī jijñāsāō ūbhī karīnē, jīvanamāṁ mōṭī bhūlō nā karatā
Previous Bhajan
મારા વાલા આજ તું, આ કેવું ભ્રમણ કરી રહ્યો છે
Next Bhajan
નિર્મળતાથી છલોછલ જ્યાં જીવન હશે, પ્રભુ ત્યાં દૂર ના રે રહેશે
Previous Gujarati Bhajan
મારા વાલા આજ તું, આ કેવું ભ્રમણ કરી રહ્યો છે
Next Gujarati Bhajan
નિર્મળતાથી છલોછલ જ્યાં જીવન હશે, પ્રભુ ત્યાં દૂર ના રે રહેશે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up