View Hymn (Bhajan)

Sr No. 4592 | Date: 15-Apr-20172017-04-15મારા વાલા આજ તું, આ કેવું ભ્રમણ કરી રહ્યો છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mara-vala-aja-tum-a-kevum-bhramana-kari-rahyo-chheમારા વાલા આજ તું, આ કેવું ભ્રમણ કરી રહ્યો છે

મન ને ચિત્તમાં આજ તું, રમણ કરી રહ્યો છે

જીવનમાં બધી વૃત્તિઓનું, શમન કરી રહ્યો છે

સઘળી વૃત્તિ અને વિકૃતિઓનું, તું હરણ કરી રહ્યો છે

તારા પ્રેમનાં પુષ્પ આજ તું, અમને અર્પણ કરી રહ્યો છે

નાદેનાદમાં આજ તું, તારા ગુંજન કરી રહ્યો છે

તારી-મારી વચ્ચેનાં આવરણ બધાં હરી રહ્યો છે

મન ને દિલ આજે તારું ને તારું રટણ કરી રહ્યાં છે

મારા વાલા આજ તું, આ કેવું ભ્રમણ કરી રહ્યો છે
Mara vala aja tum, a kevum bhramana kari rahyo chhe

View Original
Increase Font Decrease Font

મારા વાલા આજ તું, આ કેવું ભ્રમણ કરી રહ્યો છે

મન ને ચિત્તમાં આજ તું, રમણ કરી રહ્યો છે

જીવનમાં બધી વૃત્તિઓનું, શમન કરી રહ્યો છે

સઘળી વૃત્તિ અને વિકૃતિઓનું, તું હરણ કરી રહ્યો છે

તારા પ્રેમનાં પુષ્પ આજ તું, અમને અર્પણ કરી રહ્યો છે

નાદેનાદમાં આજ તું, તારા ગુંજન કરી રહ્યો છે

તારી-મારી વચ્ચેનાં આવરણ બધાં હરી રહ્યો છે

મન ને દિલ આજે તારું ને તારું રટણ કરી રહ્યાં છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

mārā vālā āja tuṁ, ā kēvuṁ bhramaṇa karī rahyō chē

mana nē cittamāṁ āja tuṁ, ramaṇa karī rahyō chē

jīvanamāṁ badhī vr̥ttiōnuṁ, śamana karī rahyō chē

saghalī vr̥tti anē vikr̥tiōnuṁ, tuṁ haraṇa karī rahyō chē

tārā prēmanāṁ puṣpa āja tuṁ, amanē arpaṇa karī rahyō chē

nādēnādamāṁ āja tuṁ, tārā guṁjana karī rahyō chē

tārī-mārī vaccēnāṁ āvaraṇa badhāṁ harī rahyō chē

mana nē dila ājē tāruṁ nē tāruṁ raṭaṇa karī rahyāṁ chē