View Hymn (Bhajan)

Hymn No. 3030 | Date: 07-Dec-19981998-12-07મન ગમતા રૂપ લઈને આવે મારો વાલો, મને એ વાલો લાગે છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mana-gamata-rupa-laine-ave-maro-valo-mane-e-valo-lage-chheમન ગમતા રૂપ લઈને આવે મારો વાલો, મને એ વાલો લાગે છે

જગાવે હૈયામાં હજાર ભાવો, મારો વાલો મને વાલો લાગે છે

મારા દિલનો છે એ તો સ્વામી, મને એ પ્યારો લાગે છે

રહે છે સતત એ તો મારી નજર સામે, તોય દીદાર એના ના મળે છે

ધરે એ રૂપ હજાર, ના એના ભેદને મન મારું ખોલી શકે છે

આવે મનગમતું રૂપ લઈને જ્યારે સામે, દિલ ઝૂમવા લાગે છે

ખ્યાલોમાં આવે ક્યારે સામે, ક્યારેક હકીકતમાં એ આવે છે

બોઝ મારા સઘળા હરી, મને એ મુક્તિ ને શાંતિ આપે છે

આનંદની લહેર દિલમાં મારા એ ઉઠાવી જાય છે

નયનોમાં મારા મસ્તી ભરી, એ તો જાય છે મનગમતા રૂપે …

મન ગમતા રૂપ લઈને આવે મારો વાલો, મને એ વાલો લાગે છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

mana gamatā rūpa laīnē āvē mārō vālō, manē ē vālō lāgē chē

jagāvē haiyāmāṁ hajāra bhāvō, mārō vālō manē vālō lāgē chē

mārā dilanō chē ē tō svāmī, manē ē pyārō lāgē chē

rahē chē satata ē tō mārī najara sāmē, tōya dīdāra ēnā nā malē chē

dharē ē rūpa hajāra, nā ēnā bhēdanē mana māruṁ khōlī śakē chē

āvē managamatuṁ rūpa laīnē jyārē sāmē, dila jhūmavā lāgē chē

khyālōmāṁ āvē kyārē sāmē, kyārēka hakīkatamāṁ ē āvē chē

bōjha mārā saghalā harī, manē ē mukti nē śāṁti āpē chē

ānaṁdanī lahēra dilamāṁ mārā ē uṭhāvī jāya chē

nayanōmāṁ mārā mastī bharī, ē tō jāya chē managamatā rūpē …