En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 286 | Date: 25-Jul-1993
1993-07-25
1993-07-25
મન મારું-મારું કરતો જાય, મને તારાથી દૂર એ કરતો જાય
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mana-marum-marum-marum-karato-jaya
મન મારું-મારું કરતો જાય, મને તારાથી દૂર એ કરતો જાય
મારા-મારાની માયામાં અટવાતો જાય, મને તારાથી દૂર એ કરતો જાય
કરાવી ખોટા વિચારો મને હવાલી જાય, મને તારાથી દૂર એ કરતો જાય
દુઃખદર્દની યાદ અપાવતો જાય, મને તારાથી દૂર એ કરતો જાય
ક્યારેક હસાવતો તો ક્યારેક રડાવતો જાય, મને તારાથી દૂર એ કરતો જાય
મૂર્ખાઈભર્યા કાર્ય કરાવતો જાય, મને તરાથી દૂર એ કરતો જાય
તારા ચરણથી દૂર એ ભાગતો જાય, મને તારાથી દૂર એ કરતો જાય
મને રણમાં એ રખડાવતો જાય, મને તારાથી દૂર એ કરતો જાય
મન મારું-મારું કરતો જાય, મને તારાથી દૂર એ કરતો જાય
Mana marum-marum karato jaya, mane tarathi dura e karato jaya
View Original
મન મારું-મારું કરતો જાય, મને તારાથી દૂર એ કરતો જાય
મારા-મારાની માયામાં અટવાતો જાય, મને તારાથી દૂર એ કરતો જાય
કરાવી ખોટા વિચારો મને હવાલી જાય, મને તારાથી દૂર એ કરતો જાય
દુઃખદર્દની યાદ અપાવતો જાય, મને તારાથી દૂર એ કરતો જાય
ક્યારેક હસાવતો તો ક્યારેક રડાવતો જાય, મને તારાથી દૂર એ કરતો જાય
મૂર્ખાઈભર્યા કાર્ય કરાવતો જાય, મને તરાથી દૂર એ કરતો જાય
તારા ચરણથી દૂર એ ભાગતો જાય, મને તારાથી દૂર એ કરતો જાય
મને રણમાં એ રખડાવતો જાય, મને તારાથી દૂર એ કરતો જાય
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
mana māruṁ-māruṁ karatō jāya, manē tārāthī dūra ē karatō jāya
mārā-mārānī māyāmāṁ aṭavātō jāya, manē tārāthī dūra ē karatō jāya
karāvī khōṭā vicārō manē havālī jāya, manē tārāthī dūra ē karatō jāya
duḥkhadardanī yāda apāvatō jāya, manē tārāthī dūra ē karatō jāya
kyārēka hasāvatō tō kyārēka raḍāvatō jāya, manē tārāthī dūra ē karatō jāya
mūrkhāībharyā kārya karāvatō jāya, manē tarāthī dūra ē karatō jāya
tārā caraṇathī dūra ē bhāgatō jāya, manē tārāthī dūra ē karatō jāya
manē raṇamāṁ ē rakhaḍāvatō jāya, manē tārāthī dūra ē karatō jāya
Previous Bhajan
તાર વિનાના તંબુરો કેમ કરીને વાગે
Next Bhajan
મૂંઝાતી ને મૂંઝાતી જાઉં જીવનમાં તો હું, મૂંઝાતી ને મૂંઝાતી જાઉં
Previous Gujarati Bhajan
તાર વિનાના તંબુરો કેમ કરીને વાગે
Next Gujarati Bhajan
મૂંઝાતી ને મૂંઝાતી જાઉં જીવનમાં તો હું, મૂંઝાતી ને મૂંઝાતી જાઉં
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up