View Hymn (Bhajan)

Sr No. 287 | Date: 25-Jul-19931993-07-25મૂંઝાતી ને મૂંઝાતી જાઉં જીવનમાં તો હું, મૂંઝાતી ને મૂંઝાતી જાઉંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=munjati-ne-munjati-jaum-jivanamam-to-hum-munjati-ne-munjati-jaumમૂંઝાતી ને મૂંઝાતી જાઉં જીવનમાં તો હું, મૂંઝાતી ને મૂંઝાતી જાઉં

ના કરી શકું કોઈ કાર્ય હું તો, મૂંઝાતી ને મૂંઝાતી જાઉં

હોય જાણ બધી પણ સૂઝે ના કાંઈ એમાં, મૂંઝાતી ને મૂંઝાતી જાઉં

ચિત્ત વગરના કાર્યમાં, હું તો મૂંઝાતી જાઉં

ના ચોટે ચિત્ત મારું તો કાર્યમાં, બેચેન-બેચેન બની જાઉં

કરી ના શકું મનને સ્થિર, અસ્થિર હું રહેતી જાઉં, મૂંઝાતી ને મૂંઝાતી જાઉં

હિંમત હોય જીવનમાં કાર્ય કરવાની, પણ તૂટતી ને તૂટતી જાઉં

મૂંઝવણ છોડવાને બદલે, એમાને એમાં બંધાતી જાઉં

મૂંઝાતી ને મૂંઝાતી જાઉં જીવનમાં તો હું, મૂંઝાતી ને મૂંઝાતી જાઉં

Munjati ne munjati jaum jivanamam to hum, munjati ne munjati jaum

View Original
Increase Font Decrease Font

મૂંઝાતી ને મૂંઝાતી જાઉં જીવનમાં તો હું, મૂંઝાતી ને મૂંઝાતી જાઉં

ના કરી શકું કોઈ કાર્ય હું તો, મૂંઝાતી ને મૂંઝાતી જાઉં

હોય જાણ બધી પણ સૂઝે ના કાંઈ એમાં, મૂંઝાતી ને મૂંઝાતી જાઉં

ચિત્ત વગરના કાર્યમાં, હું તો મૂંઝાતી જાઉં

ના ચોટે ચિત્ત મારું તો કાર્યમાં, બેચેન-બેચેન બની જાઉં

કરી ના શકું મનને સ્થિર, અસ્થિર હું રહેતી જાઉં, મૂંઝાતી ને મૂંઝાતી જાઉં

હિંમત હોય જીવનમાં કાર્ય કરવાની, પણ તૂટતી ને તૂટતી જાઉં

મૂંઝવણ છોડવાને બદલે, એમાને એમાં બંધાતી જાઉં

મૂંઝાતી ને મૂંઝાતી જાઉં જીવનમાં તો હું, મૂંઝાતી ને મૂંઝાતી જાઉં

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

mūṁjhātī nē mūṁjhātī jāuṁ jīvanamāṁ tō huṁ, mūṁjhātī nē mūṁjhātī jāuṁ

nā karī śakuṁ kōī kārya huṁ tō, mūṁjhātī nē mūṁjhātī jāuṁ

hōya jāṇa badhī paṇa sūjhē nā kāṁī ēmāṁ, mūṁjhātī nē mūṁjhātī jāuṁ

citta vagaranā kāryamāṁ, huṁ tō mūṁjhātī jāuṁ

nā cōṭē citta māruṁ tō kāryamāṁ, bēcēna-bēcēna banī jāuṁ

karī nā śakuṁ mananē sthira, asthira huṁ rahētī jāuṁ, mūṁjhātī nē mūṁjhātī jāuṁ

hiṁmata hōya jīvanamāṁ kārya karavānī, paṇa tūṭatī nē tūṭatī jāuṁ

mūṁjhavaṇa chōḍavānē badalē, ēmānē ēmāṁ baṁdhātī jāuṁ